લોસ એન્જેલસના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટ, ત્રણ લોકોના મોત
July 19, 2025
અમેરિકાના લોસ એન્જેલસમાં એક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારે ભારતના સમય પ્રમાણે રાતે 9 વાગ્યા આસપાસ સમાચાર એજન્સીએ આ ઘટનાની માહિતી આપી હતી. એન્જેલસ કાઉન્ટી શેરિફ વિભાગના ટ્રેનિંગ સેન્ટરમાં આ ઘટના બની હતી. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ આ ઘટનાની તપાસમાં લાગી છે.
અમેરિકાના સમય પ્રમાણે આ દુર્ઘટના સવારના સાત વાગ્યે બની હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ પણ પોલીસકર્મીઓના રુપમાં કરવામાં આવી છે. ઘટના બાદ અધિકારીઓને વિસ્ફોટ વાળી જગ્યાને છાંકી દીધી હતી. આ વિસ્ફોટ એટલો બયાનક હતો કે લગભગ 25 ગજના અંતરે રહેલી એક એક્સયુવી કારના કાચ તુટી ગયા.
બોમ્બ નિરોધક કર્મચારીઓ આ વિસ્ફોટક લઈ જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે એજન્સીઓ આ ઘટનાની તપાસમાં લાગી ગઈ છે જો કે હજી આ વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. એવેન્યુમાં આવેલા બિસ્કેલુઝ ટ્રેનિંગ સેન્ટરમાં આ ઘટના બની હતી. અહીં શેરિફના વિશેષ પ્રવર્તન બ્યુરો અને બોમ્બ નિરોધક સહિત આગશામક વિસ્ફોટક વિભાગનું કાર્યાલય પણ અહીં આવેલું છે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026