બાલાઘાટના જંગલમાં ચાર્ટડ પ્લેન ક્રેશ, બે પાયલટના મોત
March 18, 2023

- આ પ્લેનમાં એક મહિલા ટ્રેઇની પાઇલટ સહિત બે પાયલટ હતા
બાલાઘાટઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં શનિવારે એક મોટી દુર્ઘટના થઈ. અહીં બપોરે ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. જેમાં બે ટ્રેઇની પાયલોટના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે નજીકના ગ્રામજનો દ્વારા ક્રેશ પ્લેનનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાટમાળની વચ્ચે એક લાશ દેખાઈ છે. હવે માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
આ ઘટના બાલાઘાટ જિલ્લાના કિરણાપુર વિસ્તારમાં ભકકુટોલાના જંગલમાં બની હતી. મળતી માહિતી પ્રમાણે આ પ્લેનમાં એક મહિલા ટ્રેઇની પાઇલટ સહિત બે પાયલટ હતા. એકની લાશ સળગી ગયેલી હાલતમાં મળી છે, જ્યારે બીજાની શોધ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પ્લેન મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાના બિરસી એરપોર્ટનું ટ્રેઇની એરક્રાફ્ટ હતું.
Related Articles
ED અને CBI ભાજપના હથિયાર બની ગયા...' આપ સાંસદ પર દરોડા મામલે રાઉતે કેન્દ્ર સરકારને ઘેરી
ED અને CBI ભાજપના હથિયાર બની ગયા...' આપ...
Oct 04, 2023
કાવેરી નદીને લઈને કર્ણાટકમાં હંગામો, 140 વર્ષ બાદ પણ 'દક્ષિણી ગંગા'ના જળનો વિવાદ કેમ છે વણઉકેલાયેલો ?
કાવેરી નદીને લઈને કર્ણાટકમાં હંગામો, 140...
Oct 04, 2023
તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્યવાહી ન કરશો', સુપ્રીમકોર્ટે EDને લગાવી જોરદાર ફટકાર
તમારાથી નિષ્પક્ષતાની આશા, બદલો લેવા કાર્...
Oct 04, 2023
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સુરક્ષાદળોએ શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠ...
Oct 04, 2023
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી દેવી સહિત 6 આરોપીઓને જામીન મળ્યા
લેન્ડ ફોર જોબ કેસમાં લાલુ-તેજશ્વી, રાબડી...
Oct 04, 2023
નફરત ફેલાવતાં ભાષણો કરનાર 107 સાંસદો અને ધારાસભ્યો સામે કેસ : ADR
નફરત ફેલાવતાં ભાષણો કરનાર 107 સાંસદો અને...
Oct 04, 2023
Trending NEWS

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

04 October, 2023

03 October, 2023