બંગાળમાં વિધાનસભાની ચૂંટણી મુદ્દે દિલ્હીમાં કોર કમિટીની બેઠક
March 11, 2026
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. આ માટેની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધી છે. આ ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને લઈ દિલ્હીમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે જેમાં ઉમેદાવારોના નામને લઈ ચર્ચા થશે. કેટલા ઉમેદવારને ફાઈનલ કરવા અને કોને પ્રાધાન્ય મળશે એ અંગે ચર્ચા વિચારણા થશે.
પશ્ચિમ બંગાળમાં કમળ ખીલવવા માટે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડ પર છે. દિલ્હીમાં યોજાનારી ભાજપની બેઠકને લઈને અનેક ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા બંગાળના ભાજપના કોર ગ્રૂપના નેતાઓ પણ જોડાશે.
આ બેઠકમાં ઉમેદવારોના નામ પર મનોમંથન થાય એવી પૂરી શકયતા છે. બંગાળના મુદ્દાઓને લઈને ભાજપ સતત ટીએમસી પર પ્રહાર કરતી રહે છે. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ આરોપ લગાવ્યો હતો કે, બંગાળમાં કાયદો અને વ્યવસ્થા ખતમ થઈ ચૂકી છે.
Related Articles
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવ...
Oct 02, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026