દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં પેસિફિક મહાસાગરના મધ્ય કિનારે ભૂકંપના આંચકા
June 16, 2025
ફરી એકવાર પ્રચંડ ભૂકંપના કારણે ધરતી હચમચી ઉઠી છે. મોડી રાત્રે, દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં પેસિફિક મહાસાગરના મધ્ય કિનારા પર એક જોરદાર ભૂકંપ આવ્યો, જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી.
ભૂકંપની અસર સૌથી વધુ લીમા શહેરમાં અનુભવાઈ હતી, જ્યાં ખડકોમાંથી ધૂળ અને રેતી ઉછળી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની લીમામાં પણ જોવા મળ્યું હતું, જે પશ્ચિમ દિશામાં કેલાઓથી 23 કિલોમીટર (14 માઇલ) દક્ષિણ-પશ્ચિમમાં છે. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સ (GFZ) એ ભૂકંપની પુષ્ટિ કરી અને મીડિયાને તેના વિશે માહિતી આપી.
Related Articles
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમાં થઈ અને નામ લખ્યું ભારતનું... સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવાઈ
ટ્રમ્પે ગજબ લોચો માર્યો! ચૂંટણી બ્રાઝિલમ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026