અમેરિકામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર, પૂર્વ સ્પીકર મેલિસા હૉર્ટમેન અને તેમના પતિનું મોત
June 14, 2025

મિનેસોટામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર પર હુમલો કરાયો છે. આ હુમલામાં મેલિસા અને તેમના પતિનું નિધન થયું છે, જ્યારે જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરનારો પોલીસનો વેશ ધારણ કરી ઘરમાં દાખલ થયો હતો. હુમલા પાછળના કારણને લઈને ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.
મેલિસા હૉટમેન કોણ છે?
મેલિસા હૉટમેન મિનિસોટા રાજ્યના પૂર્વ હાઉસ સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2004માં પ્રથમવાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેલિસા મિનિસોટાના રાજકારણના પ્રભાવશાળી નેતા કહેવાતા હતા. તેઓ વર્તમાનમાં મિનિયાપોલિસ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ડેમોક્રેટિક-કિસાન-શ્રમ પાર્ટીના પણ સભ્ય હતા.
Related Articles
ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, 10000 ભારતીયોના રેસ્ક્યૂ માટે અભિયાન ચલાવાશે
ઈઝરાયલના હુમલામાં ઈરાનમાં બે કાશ્મીરી વિ...
Jun 16, 2025
ઇઝરાયલે ઇરાનના તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ પર મિસાઈલ એટેક કર્યો
ઇઝરાયલે ઇરાનના તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્...
Jun 16, 2025
દુબઈ મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
દુબઈ મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી...
Jun 16, 2025
વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત
વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્ર...
Jun 16, 2025
દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં પેસિફિક મહાસાગરના મધ્ય કિનારે ભૂકંપના આંચકા
દક્ષિણ અમેરિકન દેશ પેરુમાં પેસિફિક મહાસા...
Jun 16, 2025
ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા! અરાઘચીએ કહ્યું- પહેલા તમે હુમલો રોકો
ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા! અરાઘ...
Jun 15, 2025
Trending NEWS

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

15 June, 2025

15 June, 2025

15 June, 2025