હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો, 28એ ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે
November 24, 2024
રાંચી : ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM)ના નેતૃત્વવાળા ગઠબંધનની જીત થઈ છે. આ સાથે હેમંત સોરેન પોતાની સરકાર રિપીટ કરવામાં સફળ રહ્યા છે. ઝારખંડ રાજ્યની રચના બાદ આ પહેલી ઘટના હશે, જ્યારે કોઈ સરકારને બીજા કાર્યકાળ માટે જનાદેશ મળ્યો હોય. હેમંત સોરેને રાજભવન પહોંચીને ગવર્નર સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી અને તેમણે પોતાનું રાજીનામું સોંપ્યું, પછી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 28 નવેમ્બરે રાંચીમાં યોજાઈ શકે છે.
ઝારખંડના મુખ્યમંત્રી અને JMMના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેનને રવિવાર સાંજે રાજભવન પહોંચાડીને રાજ્યપાલ સંતોષ ગંગવારને પોતાનું રાજીનામું સોંપ્યું છે. આ સાથે તેમણે સરકાર બનાવવાનો દાવો પણ રજૂ કર્યો. 81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં 56 બેઠકોની સાથે ઈન્ડિયા બ્લોકે બહુમતી મેળવી છે. હેમંત સોરેનના નેતૃત્વ વાળી JMMએ 34 બેઠક જીત છે, જ્યારે તેના સાથી પક્ષ કોંગ્રેસે 16, RJDએ 4 અને CPIMLએ 2 બેઠક જીતી.છે.
કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયનું કહેવું છે કે, 28 નવેમ્બરે ઝારખંડની નવી સરકારના શપથગ્રહણ સમારોહ યોજાશે. જણાવી દઈએ કે, ઝારખંડ ચૂંટણીમાં ઈન્ડિયા બ્લોકે 56 બેઠકો જીતીને બહુમતી મેળવી છે. NDAને 24 બેઠક મળી. એક બેઠક પર JLKMની જીત થઈ. છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026