IND vs BAN : બાંગ્લાદેશનો 6 રને વિજય, ભારતીય ટીમ ઓલઆઉટ, ગીલ-અક્ષરનું શ્રેષ્ઠ પ્રદર્શન
September 16, 2023

કોલંબોના આર. પ્રેમાદાશા સ્ટેડિયમમાં રમાઈ રહેલી એશિયા કપ-2023ની સુપર-3ની છેલ્લી મેચમાં બાંગ્લાદેશનો ભારત સામે 6 રને વિજય થયો છે. બાંગ્લાદેશે ભારતને જીતવા માટે 266 રનનું લક્ષ્યાંક આપ્યું હતું, જેના જવાબમાં ભારતીય ટીમ 49.5 ઓવરમાં 259 રને ઓલઆઉટ થઈ ગઈ છે. બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 265 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી શાકીબ અલ હસને 85 બોલમાં 6 ફોર અને 3 સિક્સ સાથે 80 રન, તૌહીદ હેરદોયે 81 બોલમાં 5 ફોર અને 2 સિક્સ સાથે 54 રન, નસુમ અહેમદે 45 બોલમાં 6 ફોર અને 1 સિક્સ સાથે 44 રન બનાવ્યા છે. તો ભારત તરફથી સૌથી વધુ શુભમન ગીલે 133 બોલમાં 8 ફોર અને 5 સિક્સ સાથે 121 રન જ્યારે અક્ષર પટેલે 34 બોલમાં 3 ફોર અને 2 સિક્સ સાથે 42 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમનો સ્કોર : રોહિત શર્મા 0 રન, શુભમન ગીલ 121 રન, તિલક વર્મા 5 રન, કે.એલ.રાહુલ 19 રન, ઈશાન કિશન 5 રન, સુર્યકુમાર યાદવ 26 રન, રવિન્દ્ર જાડેજા 7 રન, અક્ષર પટેલ 42 રન, સાર્દુર ઠાકુર 11 રન, મોહમ્મદ શામી 6 રન, પ્રસિદ્ધ ક્રિશ્ના અણનમ 0 રન..., મુઝફ્ફીર રહેમાનની 3 વિકેટ
બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુજફ્ફીર રહેમાને 3 વિકેટ, જ્યારે તનજીમ હસન સાકીબ અને મહેંદી હસનની 2-2 વિકેટ, શાદિબ અલ હસન અને એમ.હસન મિરજાની 1-1 વિકેટ : બાંગ્લાદેશનો સ્કોર - 50 ઓવરમાં 265/8

Related Articles
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ રદ, ખેલાડીઓને દિલ્હી લઈ જવા વિશેષ ટ્રેનની કરી વ્યવસ્થા
ધર્મશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મેચ...
May 09, 2025
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વરુણ ચક્રવર્તી સહિતના ક્રિકેટર્સે જુઓ શું કહ્યું
ઓપરેશન સિંદૂર: ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વ...
May 07, 2025
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...' GT સામે હાર બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન
અમે આ કારણે હાર્યા, આ ખરેખર અપરાધ છે...'...
May 07, 2025
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી શકે છે BCCI, બુમરાહનું કપાશે પત્તું!
આ ખેલાડીને ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન બનાવી...
May 06, 2025
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી, ભારત કરવાનું છે મેજબાની
એશિયા કપમાં પાકિસ્તાન અંગે સુનીલ ગાવસ્કર...
May 03, 2025
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી પેટ કમિન્સ હતાશ, ટીમની ભૂલો ગણાવી
હું પણ ગુનેગાર છું...' SRH ની સતત હારથી...
May 03, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025