T20 વર્લ્ડકપમાં પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું, ઈશાન કિશનના 77 રન
February 15, 2026
ICC T20 વર્લ્ડ કપની 27મી મેચમાં આજે(15 ફેબ્રુઆરી) ભારતે પાકિસ્તાનને કારમી હાર આપી છે. આ મહામુકાબલો શ્રીલંકાના કોલંબોના આર.પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. જ્યાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ આપી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા. ભારતે પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં માત્ર 114 રન પર ઓલઆઉટ થઈ ગઈ. આમ, ભારતની 61 રનથી ભવ્ય જીત થઈ છે. આ જીત સાથે જ ભારતીય ટીમ સુપર-8માં પણ ક્વોલિફાય કરી ગઈ છે. 77 રન ફટકારનારો ઈશાન કિશન મેન ઓફ ધ મેચ બન્યો છે.
સ્કોરકાર્ડ (175/7 | 20 ઓવર)
ઈશાન કિશન - 77 રન
અભિષેક શર્મા - શૂન્ય
તિલક વર્મા - 25 રન
સૂર્યકુમાર યાદવ - 32 રન
હાર્દિક પંડ્યા - શૂન્ય
શિવમ દુબે - 27 રન
રિંકુ સિંહ - 11 રન
અક્ષર પટેલ - શૂન્ય
પાકિસ્તાની ટીમનું સ્કોરકાર્ડ (114/10 | 18 ઓવર)
સાહિબઝાદા ફરહાન - શૂન્ય
સૈમ અયૂબ - 6 રન
સલમાન આગા - 4 રન
બાબર આઝમ - 5 રન
ઉસ્માન ખાન - 44 રન
શાદાબ ખાન - 14 રન
મોહમ્મદ નવાઝ - 4 રન
ફહીમ અશરફ - 10 રન
શાહીન આફરિદિ - 23 રન
અબરાર અહેમદ - શૂન્ય
ઉસ્માન તારિક - શૂન્ય
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
03 October, 2026
03 October, 2026
03 October, 2026