કેજરીવાલે હાથ ઊંચા કર્યા: મેયરની ચૂંટણી નહીં લડે AAP, કહ્યું- ટ્રિપલ એન્જિન સરકાર બનાવો
April 21, 2025
આતિશી અને સૌરભ ભારદ્વાજે પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી ન લડવાનું કારણ આપ્યું હતું કે, ભાજપ અન્ય પક્ષના કાઉન્સિલર્સને તોડી-ખરીદવાની નીતિ અપનાવી પોતાની જીત હાંસલ કરે છે. પરંતુ અમે આ પ્રકારનું રાજકારણ રમવા માગતા નથી. જો અમે આ ચૂંટણી જીતીએ તો ભાજપ પોતાના દોષનો ટોપલો અમારા માથે ઢોળશે. પર્યાવરણ મંત્રી કહે છે કે, પ્રદુષણ એટલા માટે વધી રહ્યું છે કે, AAPની એમસીડી સરકાર કચરો બાળી રહી છે. આથી અમે આ ચૂંટણી લડવા માગતા નથી. અમે ભાજપને દિલ્હી ચલાવવાની તક આપી રહ્યા છીએ.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈકચાલકને ઉડાવ્યો, આધેડનું ઘટનાસ્થળે જ મોત
કેરળમાં જજના સગીર પુત્રએ મર્સિડીઝથી બાઈક...
Oct 25, 2026
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મો...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026