શુભાંશુ શુક્લાનુ સ્પેશ સ્ટેશન માટેનું લોન્ચિંગ ટળ્યું
June 04, 2025

ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રુપના કેપ્ટન શુભાંશુ શુક્લાએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) માટે લોન્ચિંગને 10 જૂને થવાનું હતુ તેને હાલ પુરતુ સ્થગીત કરી દેવામાં આવ્યુ છે. કેમકે પાયલ ગ્રુપની પૂર્વ ઉડાનની જે ક્વારંટીન પ્રક્રિયા છે તે હાલ પૂરી થઇ નથી. આ મિશન Axiom Spaceના Ax-4 પ્રોગામનો એક ભાગ છે. આ મિશનની શરૂઆત 29મેના થવાની હતી, જેને પછીથી 8 જૂન માટે બીજી વખત શિડ્યુલ કરવી પડી હતી.
જો કે ફરી એકવાર તૈયારી બરાબર પૂર્ણ થાય તે માટે લોન્ચ કરવાનો સમય હવે 10 જૂને રાખવામાં આવ્યો છે. કેપ્ટન શુભાંશુ શુક્લા આ મિશનમાં પાયલટ તરીકે સેવા આપશે અને ISSનો પ્રવાસ ખેડનાર પ્રથમ ભારતીય બની જશે. તેઓ અંતરિક્ષ ક્ષેત્રે બીજી ભારતીય હશે, આ પહેલા ભારતીય રાકેશ શર્મા હતા જેમણે 1984માં ઐતિહાસિક મિશન કર્યુ હતુ.
Ax-4 મિશનના કમાન્ડરના રૂપમાં પીગી વ્હિટસન સામેલ હતા, જે એક અનુભવી NASAના અંતરિક્ષ યાત્રી છે. સાથે સાથે પોલેન્ડના વિશેષજ્ઞ સ્લાવોજ ઉન્ઝાન્સ્કી, વિસ્ત્રીવસ્કી અને હંગરી ના ટિબોર કપુનો સમાવેશ થાય છે. જે પોત પોતાના દેશના ISS માટે પ્રથમ ઉડાન ભરશે. પાયલટ ગ્રુપ 25મેથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરમાં બે અઠવાડિયાની પૂર્વ લોન્ચ ક્વોરન્ટાઇનમાં છે.
Related Articles
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ...
Jul 06, 2025
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરી...
Jul 06, 2025
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલાઈન સામે..' રાહુલ ગાંધીએ મોદી સરકાર પર તાક્યું નિશાન
'મારી વાત લખી લો, ટ્રમ્પની ટેરિફની ડેડલા...
Jul 05, 2025
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે એ ગુજરાતી છે, નાટકો કર્યા તો કાનની નીચે મારીશું જ', રાજ ઠાકરેની ખુલ્લી ધમકી
'જેને ફટકાર્યો તેના માથે લખ્યું હતું કે...
Jul 05, 2025
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની ખાણ ધસી પડતાં 3 શ્રમિકોના મોત, 5 ફસાયા
ઝારખંડના રામગઢમાં મોટી દુર્ઘટના, કોલસાની...
Jul 05, 2025
Trending NEWS

06 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025

05 July, 2025