હેલ્થ અને જીવનવીમાના પ્રીમિયમમાં ઘટાડાની સંભાવના : નિર્મલા સીતારામન
December 03, 2024
દેશનાં લોકો માટે હેલ્થ અને જીવન વીમો સસ્તો થઈ શકે કેમ? તેવા પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રના નાણાપ્રધાન નિર્મલા સીતારામને જવાબ આપ્યો હતો કે જો GST કાઉન્સિલ દ્વારા આરોગ્ય વીમો અને લાઈફ ઈન્સ્યોરન્સ પૉલિસી પરનો GST ઘટાડવામાં આવે તો પોલિસી હોલ્ડર માટે વીમાનો ખર્ચ એટલે કે વીમા પ્રીમિયમ ઘટી શકે છે અને વીમાનો ખર્ચ ઓછો થઈ શકે છે.
લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે, 9મી સપ્ટેમ્બરે યોજાયેલી GST કાઉન્સિલની બેઠકમાં હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પરનો GST ઘટાડવા માટે વિચારણા કરવા પ્રધાનોનું ગ્રૂપ (GoM) રચવા ભલામણ કરવામાં આવી હતી. બંને વીમા પર GST ઘટાડવાનો મુદ્દે GoM સમક્ષ વિચારણા હેઠળ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ GoM ટર્મ લાઈફ વીમા પોલિસી અને સિનિયર સિટિઝન માટેના હેલ્થ વીમા પરનો GST ઘટાડવા સંમત હોવાનું મનાય છે. આ ઉપરાંત સિનિયર સિટિઝન સિવાયની દરેક વ્યક્તિ કે જે રૂ. 5 લાખ સુધીનો હેલ્થ વીમો લે તો તેનાં પર GST માફ કરવામાં આવી શકે છે. જો કે રૂ. 5 લાખથી વધુના હેલ્થ વીમા પર 18 ટકા GST ચાલુ રહેશે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026
20 July, 2026