ઉત્તર ભારતમાં વરસાદ અને હિમવર્ષા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરાઈ
January 24, 2026
ઉત્તર ભારતમાં ફરી આકરી ઠંડીની શરૂઆત થઇ છે સાથે અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવનને અસર થઇ છે. જોકે વરસાદને કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતો અને પર્યટકોને થોડીક રાહત મળી છે. દેશમાં ફરી એક વખત ઠંડી પાછી ફરશે તેવી આગાહી કરવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં થયેલી તાજી હિમવર્ષાને કારણે શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે.
માતા વૈષ્ણોદેવીની યાત્રા સ્થગિત કરવામાં આવી છે અને કાશ્મીરમાં ૨૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રખ્યાત સ્કીઈંગ રિસોર્ટ ગુલમર્ગમાં બે ફૂટથી વધુ તાજી હિમવર્ષા થઈ છે, જ્યારે ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ પ્રવાસી રિસોર્ટમાં છ ઇંચથી વધુ અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામ રિસોર્ટમાં અંદાજે ત્રણ ઇંચ હિમવર્ષા નોંધાઈ છે. દિલ્હીમાં વર્ષનો પ્રથમ વરસાદ નોંધાયો હતો.
Related Articles
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શ...
Jan 26, 2026
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવાય? સુપ્રીમ કોર્ટના જજની આકરી ટિપ્પણી
સરકાર વિરુદ્ધ ચુકાદો આપો તો બદલી કરી દેવ...
Jan 25, 2026
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગાવી દેવાયો
બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુને જીવતો સળગા...
Jan 25, 2026
Trending NEWS
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
25 January, 2026
24 January, 2026