ધર્મના આધારે અનામત શક્ય નથી :SC
December 10, 2024

સુપ્રીમ કોર્ટે સોમવારે એક દૂરોગામી અસરો જન્માવતો ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે ધર્મનાં આધારે અનામત શક્ય નથી. જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ કે વી વિશ્વનાથનની બેન્ચે પશ્ચિમ બંગાળ દ્વારા અધર બેકવર્ડ ક્લાસ (OBC)નું 77 જુદાજુદા સમુદાયમાં કરેલા કલાસિફિકેશનને પડકારતી અરજીનાં સંદર્ભમાં મૌખિક તારણમાં ઉપર મુજબ ટિપ્પણી કરી હતી.
આ અગાઉ પશ્ચિમ બંગાળનાં આ ક્લાસિફિકેશનને કલકત્તા હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યું હતું જેને પશ્ચિમ બંગાળ સરકારે પડકાર્યું હતું. આ વર્ગીકરણમાં મોટા ભાગે મુસ્લિમ ધર્મનાં સમુદાયને સમાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ સરકાર વતી એડવોકેટ કપિલ સિબ્બલે દલીલો કરી હતી કે આ વર્ષે અને તે પછી રાજ્ય સરકાર અનામત મુદ્દે કશું કરી શકે તેમ નથી કારણ કે ત્યાં એડમિશનમાં અનામત નથી,
Related Articles
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે પ્રત્યાર્પણ! ભારતે બેલ્જિયમ સાથે ડિટેલ્સ શેર કરી
12000 કરોડના કૌભાંડી મેહુલ ચોક્સીનું થશે...
Sep 08, 2025
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણું વળતર...', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
'દુર્ઘટનામાં બાળક દિવ્યાંગ થાય તો ચાર ગણ...
Sep 08, 2025
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા પર દુષ્કર્મ, પરિવાર ગણપતિ વિસર્જનમાં ગયો હતો
મહારાષ્ટ્રના અકોલામાં ચાકુની અણીએ સગીરા...
Sep 08, 2025
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46 લોકોનાં મોત, PM મોદી લેશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
પંજાબમાં પૂરથી તબાહી, અત્યાર સુધીમાં 46...
Sep 08, 2025
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડામણ, અધિકારી સહિત 3 જવાન ઇજાગ્રસ્ત
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના-આતંકી અથડ...
Sep 08, 2025
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સોનાના કળશની ચોરીનો પર્દાફાશ
લાલ કિલ્લા પરિસરમાંથી 1 કરોડોના કિંમતી સ...
Sep 08, 2025
Trending NEWS

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

08 September, 2025

07 September, 2025

07 September, 2025

07 September, 2025