રોહિત શર્માનું વજન વધારે, કેપ્ટન્સી પણ બેકાર : કોંગ્રેસ પ્રવક્તા ડો.શમા મોહમ્મદના નિવેદનથી વિવાદ
March 03, 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડ સામે હારી રહી હતી ત્યારે કોંગ્રેસના એક નેતાએ રોહિત શર્મા પર આવી ટિપ્પણી કરી હતી જેના કારણે વિવાદ વધી રહ્યો છે. કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોહિત શર્માના વજન અને કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા હતા. બીજેપીએ બીજા દિવસે આનો જવાબ આપ્યો. ભાજપના નેતા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે કોંગ્રેસ ભારતનો વિરોધ કરતી વખતે ભારતીય ટીમનો પણ વિરોધ કરવા લાગી છે.
ભાજપના નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પ્રવક્તા પર આકરા પ્રહારો કર્યા છે. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને જયરામ રમેશને પણ ટેગ કરીને ટોણો માર્યો છે. વાસ્તવમાં, કોંગ્રેસ પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે રોહિત શર્માને સોશિયલ મીડિયા પર ટેગ કરતાં તેના વજન વિશે વાત કરી હતી. ભાજપના નેતાએ આ ટિપ્પણીને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે.
Related Articles
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી શ્રેયસ ઐયરે રચ્યો ઇતિહાસ, ટોપ 4માં 3 ખેલાડી ભારતના
ICC રેન્કિંગમાં ભારતનો સપાટો: સદી ફટકારી...
Oct 14, 2026
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14 રને શાનદાર જીત, અર્શદીપ-અભિષેક મેચના હીરો
ત્રીજી T20: વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની 14...
Oct 12, 2026
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ જાહેર કરી, ધુરંધર બેટરની ફરી વાપસી
ભારત સામે બાથ ભીડવા ન્યૂઝીલેન્ડે ODI ટીમ...
Oct 12, 2026
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026