પરિસ્થિતિ કાબૂમાં નથી રહી : અમેરિકાના ઈરાન પર હુમલા બાદ UNને ચિંતા પેઠી
June 22, 2025
અમેરિકાએ પણ હવે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ઝંપલાવ્યું છે. રવિવારે (22મી જૂન) સવારે ભારતીય સમય મુજબ અમેરિકાએ હવાઈ હુમલામાં ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણા ફોર્ડો, નતાન્ઝ અને ઇસ્ફહાનને નિશાન બનાવ્યા. ઈઝરાયલે આ હુમલાઓ બદલ અમેરિકાની પ્રશંસા કરી હતી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર (UN)એ અમેરિકાની આ કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે 'આ યુદ્ધ હવે બેકાબૂ થવાનો ભય ઊભો થયો છે, પરિસ્થિતિ હવે કાબૂમાં નથી રહી.'
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગ્યુટરેસે કહ્યું કે, 'અમેરિકા દ્વારા ઈરાન વિરુદ્ધ કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી વિશે સાંભળીને મને ખૂબ જ ચિંતા થઈ છે. આ એક ખતરનાક ઉશ્કેરણીજનક કાર્યવાહી છે જે પહેલાથી જ તણાવની આરે છે અને તે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સીધો ખતરો છે.'
Related Articles
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને ડેટ કરતી પત્નીની હત્યા કરી
અમેરિકામાં ગુજરાતી યુવકે સાથી કર્મચારીને...
Oct 17, 2026
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો કરાવવાનું મળ્યું ઈનામ! અમેરિકાએ આપ્યો હિલેરી ક્લિન્ટન એવોર્ડ
મોહમ્મદ યુનુસને બાંગ્લાદેશમાં સત્તા પલટો...
Oct 17, 2026
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્કૂલમાં ગોળીબાર, 3 બાળક અને ટીચરના મોત, હુમલાખોર પણ ઠાર
અમેરિકાના ઓરેગનના બેન્ડમાં સિલ્વર રેલ સ્...
Oct 17, 2026
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રાહત, પાસપોર્ટ અપડેટ દરમિયાન પણ ભારત આવવા-જવા પર રોક નહીં
ન્યૂયોર્કમાં OCI કાર્ડધારકો માટે મોટી રા...
Oct 17, 2026
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026