વુમન્સ ડે નિમિત્તે મેઘરજ તાલુકામાં મહિલા સંમેલન
March 08, 2025
નારી શક્તિનું હાલ સમાજ માં આગવુ મહત્વ છે દરેક ક્ષેત્ર માં મહિલાઓ ખૂબ અગ્રેસર રહી છે વહીવટી અને રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓ મહત્વ ના સ્થાન પર છે ત્યારે દર 8 માર્ચ ના દિવસ ને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવાય છે એના ભાગરૂપે આજે મેઘરજ ના રેલ્યો ( પહડિયા ) ગામે મહિલા સંમેલન યોજાયું હતું.
મેઘરજ તાલુકાના રેલ્યો ગામે આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વિશાળ મહિલા સંમેલન યોજાયું. જેમાં સાબરકાંઠા સાંસદ શોભના બારૈયા અધ્યક્ષ પદે રહ્યા હતા,સંસદે આ વિશ્વ માં મહિલાઓ ની સફળતા વિશે વાત કરી હતી અને મહિલાઓ આજે પોતાના પગભર થઈ ને આગવું સ્થાન ઉભું કર્યું છે,
વધુમાં સાંસદ શોભના બારૈયા એ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટા ભાગની મહિલાઓ આગળની હરોડમાં છે એજ બતાવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓ માટે તેમના વિકાસ માટે ખૂબ ચિંતિત છે. આ જિલ્લામાં પણ સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ,જિલ્લા કલેક્ટર ,જિલ્લા પોલીસ વડા અને ડિસ્ટ્રીકટ જર્જ પણ માહિલાછે ત્યારે આ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેનાર મહિલાઓ ને સાંસદ શોભના બારૈયા એ મહિલા દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.
Related Articles
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ પાટણના 8 લોકોની અટકાયત
ગીરમાં સિંહની પજવણી કરનારા વેરાવળ-પ્રભાસ...
Jul 12, 2026
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્નાથજીનું દિવ્ય 'મામેરું
અમદાવાદના દવે પરિવારના ઘરેથી ભરાશે જગન્ન...
Jul 12, 2026
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજપે સતીષ પટેલને ટિકિટ આપી
માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી, ભાજ...
Jul 12, 2026
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાંચ બાળકના મોત
સાબરકાંઠામાં ચાંદીપુરા વાઈરસનો ભરડો, પાં...
Jul 10, 2026
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્રાઉન્ડ ઝીરો પર ગયા વગર મુખ્યમંત્રીએ ₹500 કરોડના પેકેજની કરી જાહેરાત
ચેમ્બરમાં બેસીને સુરતની આફતનું આકલન! ગ્ર...
Jul 10, 2026
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ્ન, ગળાડૂબ પાણીમાં ફસાયેલા 193થી વધુ નાગરિકોનું રેસ્ક્યૂ
સુરતમાં કુદરતનો કહેર! અનેક વિસ્તારો જળમગ...
Jul 08, 2026
Trending NEWS
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
09 July, 2026