વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બદલાયો હવામાનનો મિજાજ, 6 રાજ્યોમાં ભારે પવન ફૂંકાશે
February 11, 2026
સરકારે સરકારી માલિકીની કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)માં પોતાનો હિસ્સો ઘટાડવા માટે ઓફર ફોર સેલ (OFS) લોન્ચ કર્યું છે. આ ઓફર હેઠળ સરકાર તેની ઈક્વિટીના 5% સુધી વેચવાની યોજના બનાવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 3% હિસ્સો વેચવામાં આવશે. જો માગ વધારે રહેશે તો ગ્રીન શૂ વિકલ્પ હેઠળ વધારાનો 2% હિસ્સો વેચી શકાય છે. OFS માટે ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર રૂપિયા 254 નક્કી કરવામાં આવી છે. આ વર્તમાન બજાર ભાવ કરતાં આશરે 8% ડિસ્કાઉન્ટ દર્શાવે છે.
સંરક્ષણ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપની BHELના OFS નોન-રિટેલ રોકાણકારો માટે 11 ફેબ્રુઆરીએ ખુલશે. છૂટક રોકાણકારો 12 ફેબ્રુઆરીએ બોલી લગાવી શકશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ના સચિવે જણાવ્યું હતું કે, આ વેચાણ 11 અને 12 ફેબ્રુઆરીના રોજ યોજાશે અને રિટેલ રોકાણકારોને T+1 ધોરણે બોલી લગાવવાની મંજૂરી આપવામાં આવશે.
આ ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા સરકારનો ઉદ્દેશ્ય બજારમાં લિક્વિડિટી વધારવા અને જાહેર શેરહોલ્ડિંગનો વિસ્તાર વધારવાનો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ OFS રૂટ હિસ્સામાં ઝડપી અને પારદર્શક ઘટાડો સુનિશ્ચિત કરવા અને રોકાણકારોની વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. આ પગલું સરકારની એકંદર ડિસઈન્વેસ્ટમેન્ટ વ્યૂહરચનાનો એક ભાગ છે.
Related Articles
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડમાં 4.4ની તીવ્રતા નોંધાઈ
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા:...
Oct 07, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા સહિત કોંગ્રેસ સાંસદોની અટકાયત
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ...
Oct 07, 2026
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : સુપ્રીમના ન્યાયાધીશ
'સર' દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવ...
Oct 05, 2026
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યું- ‘બંધારણીય સંસ્થા કાયદા મુજબ કામ કરે તેવી આશા’
જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ સુપ...
Oct 05, 2026
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘૂસી, પુત્ર સહિત 4ના મોત
સેનાના જવાનનો મૃતદેહ લઈ જતી એમ્બ્યુલન્સ...
Oct 04, 2026
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવા કહ્યું હતું: - રાજ ઠાકરે
મેં સોનિયા ગાંધીને ચૂંટણીનો બહિષ્કાર કરવ...
Oct 04, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026
04 October, 2026