યુદ્ધના 1000 દિવસ: શાંતિ કરાર પહેલા યુક્રેનના અનેક વિસ્તારો પર કબજાની ફિરાકમાં રશિયા, તાબડતોબ હુમલા શરૂ
November 18, 2024
રશિયાએ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ યુક્રેન પર સૌથી પહેલો હુમલો કર્યો હતો, યુક્રેન પર કબજો કરવાના ઇરાદાથી રશિયાએ શરૂ કરેલા આ યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે. તાજેતરમાં અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ પર ચૂંટાઇ આવ્યા છે અને ઇચ્છે છે કે તેમનો આ વખતનો કાર્યકાળ શાંતિપૂર્ણ રહે. એવામાં રશિયાએ યુક્રેન પર હુમલા વધુ તેજ કરી નાખ્યા છે. સ્કોટલેન્ડના સેન્ટ એન્ડ્રૂઝ યુનિવર્સિટીના પ્રોફેસર ફિલિપ્સ ઓબ્રિએને કહ્યું હતું કે જો ટ્રમ્પ યુક્રેનને મળનારી સહાયમાં કાપ મુકે અને બન્ને દેશો વચ્ચે યુદ્ધ વિરામની સ્થિતિ પેદા થાય તે પહેલા રશિયા જેટલો પણ શક્ય હોય એટલો વિસ્તાર પચાવી પાડવા માગે છે.
Related Articles
બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુડો સામે સ્મિત કર્યું પણ હાથ ન મિલાવ્યો: G20નું સમાપન
બાઈડેને ખભા પર મૂક્યો હાથ, PM મોદીએ ટ્રુ...
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત સાથે નવેસરથી સંબંધો સુધારવા ચીન તૈયાર
ફરી શરુ થશે કૈલાશ માનસરોવર યાત્રા! ભારત...
Nov 20, 2024
અમેરિકામાં લાગશે ઈમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કરશે સેના: ટ્રમ્પનો મેગા પ્લાન તૈયાર!
અમેરિકામાં લાગશે ઈમરજન્સી, લાખો લોકોને દ...
Nov 19, 2024
યુદ્ધથી ‘3F’નું સંકટ, PM મોદીએ G20 સમિટમાં વિશ્વને ચેતવ્યા
યુદ્ધથી ‘3F’નું સંકટ, PM મોદીએ G20 સમિટમ...
Nov 19, 2024
રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 15 ઈમારતો પર ઝીંકી મિસાઈલ, બે બાળકો સહિત 11ના મોત, 84ને ઈજા
રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 15 ઈમારતો...
Nov 18, 2024
પરમાણુ હથિયારો એઆઇથી દૂર રાખવા બાઇડેન અને જિનપિંગે હાથ મિલાવ્યા
પરમાણુ હથિયારો એઆઇથી દૂર રાખવા બાઇડેન અન...
Nov 18, 2024
Trending NEWS
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
20 November, 2024
19 November, 2024
19 November, 2024
19 November, 2024
Nov 20, 2024