દિલ્લીના કરોલ બાગમાં ડબલ ડેકર બસ પલટી મારી જતાં 2નાં મોત, 23 મુસાફરો ઈજાગ્રસ્ત
March 25, 2026
નવી દિલ્હીઃ દિલ્લીના કરોલ બાગ વિસ્તારમાં ઝંડેવાલાન મંદિર નજીક મંગળવારે મોડી રાત્રે એક ડબલ ડેકર બસ અનિયંત્રિત થઈ પલટી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
માહિતી મુજબ બસમાં અંદાજે 25 મુસાફરો સવાર હતા. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર રાજસ્થાનની આ બસ હનુમાન મંદિર ચોક નજીક પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મુસાફરોનો સામાન રસ્તા પર છૂટો પડી ગયો હતો.
આ અકસ્માતમાં કુલ 23 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને રાહત ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે અને ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.
Related Articles
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિકાર, નવો કાયદો બનાવો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો મૂળભૂત અધિક...
Jun 19, 2026
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ ધારાસભ્યોને ભાજપની ચીમકી, 'માફીનો સવાલ જ નથી...'
કર્ણાટકમાં ક્રોસ વોટિંગ કરનારા પક્ષના જ...
Jun 19, 2026
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ, 15-15 કરોડમાં ખરીદાયા..', સંજય રાઉતનો ચોંકાવનારો દાવો
'મહારાષ્ટ્રમાં સાંસદોની હોર્સ ટ્રેડિંગ,...
Jun 17, 2026
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સોનાની ગદા ગુમ, 42થી વધુ કર્મચારીની પૂછપરછ કરાશે
રામ મંદિરમાંથી 40 પેટીનું દાન, 2 કિલો સો...
Jun 17, 2026
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી
ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં...
Jun 15, 2026
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત
ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપ...
Jun 15, 2026
Trending NEWS
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026
17 June, 2026