સારી નોકરી મેળવવાના ચક્કરમાં લાઓસમાં ફસાયા 67 ભારતીય, સરકારે રેસ્ક્યુ કરી બચાવ્યા
January 28, 2025
સાયબર ક્રાઈમના અવનવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. ક્યારેક લોકોને પૈસાની લાલચ આપીને તો ક્યારેક નોકરીના ખોટા વચનો આપીને તેમને ભોગ બનાવવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં ભારત સરકારે લાઓસમાંથી 67 પીડિતોને રેસ્ક્યુ કર્યા છે. આ યુવાનોને લાઓ પીડીઆરના ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (GTSEZ)માં સાયબર-સ્કેમ સેન્ટરોમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
આ યુવાનોને સારા પગારવાળી નોકરીના બહાને લાઓસ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સાયબર છેતરપિંડી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. GTSEZમાં ગુનાહિત સિન્ડિકેટ દ્વારા યુવાનોને ધમકી આપવામાં આવી હતી. જ્યારે આ યુવાનોએ મદદ માટે અપીલ કરી, ત્યારે ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું અને અધિકારીઓએ યુવાનોનો સંપર્ક કર્યો હતો.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026