ઓડિશામાં સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, કોલ હોપર તૂટી પડતા અનેક શ્રમિકોના મોતની આશંકા
January 16, 2025
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના રાજગંગપુરમાં એક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની છે. ફેક્ટરીના કોલસાનું હોપર તૂટી પડવાથી અનેક શ્રમિકોના મોતની આશંકા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 4 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, આ અંગે સત્તાવાર પુષ્ટિ કરાઈ નથી. ઘટનાસ્થળે 6 એમ્બ્યુલન્સ અને 6 ફાયર વિભાગના વાહન તૈનાત છે. ત્રણ ક્રેન પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ, બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે 12 થી વધુ શ્રમિકો કોલસાના હોપર નીચે કામ કરી રહ્યા હતા. હોપર તૂટી પડતા શ્રમિકો કોલસાના હોપર નીચે દબાઈ ગયા હતા. ફસાયેલા લોકોમાં કેટલીક મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અચાનક કોલસાનો હોપર પડી ગયો અને ત્યાં કામ કરતા બધા શ્રમિકો કોલસા નીચે દટાઈ ગયા.
Related Articles
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી 'ગોડઝિલા અલ-નીનો'ની ચેતવણી
ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞ...
Apr 27, 2026
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્માત, વડોદરાના એક જ પરિવારના 4ના કરુણ મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ગોઝારો અકસ્...
Apr 27, 2026
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સાંસદે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ કોંગ્રેસનો દાવો
AAPના 50 ધારાસભ્યો પણ પાર્ટી છોડશે ! 7 સ...
Apr 24, 2026
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાની માંગ
કોંગ્રેસ સહિત 73 સાંસદોએ રાષ્ટ્રપતિને લખ...
Apr 24, 2026
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ પાવરફુલ બની
7 સાંસદોના પક્ષપલટા બાદ રાજ્યસભામાં ભાજપ...
Apr 24, 2026
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદવારો પાસે એફિડેવિટ લેવાયાની ચર્ચા
હું પક્ષપલટો નહીં કરું...', સુરતમાં ઉમેદ...
Apr 24, 2026
Trending NEWS
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
24 April, 2026
23 April, 2026
23 April, 2026
22 April, 2026
22 April, 2026