હાથરસમાં 7 વર્ષની બાળકી પર કિશોરે આચર્યું દુષ્કર્મ, રોષે ભરાયેલા ટોળાનો પથ્થરમારો
March 16, 2025
હાથરસ : ઉત્તર પ્રદેશના હાથરસમાં સાત વર્ષની બાળકી પર કિશોર દ્વારા દુષ્કર્મ આચવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા ટોળાએ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે મોટી સંખ્યામાં પોલીસ દળ ત્યાં પહોંચી ગયું. તણાવને ધ્યાનમાં રાખીને, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે. આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
અહેવાલો અનુસાર, હાથરસના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના શનિવારે રાત્રે સાત વર્ષીય બાળકી દુકાને સામાન ખરીદવા ગઈ હતી. આ દરમિયાન કિશોરે બાળકીને ઉપાડીને લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. કેટલાક લોકોએ ધાર્મિક સ્થળ તરફ પથ્થરમારો પણ કર્યો ગચો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુસ્સે ભરાયેલા લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા.
ફરિયાદના આધારે પોલીસે છેડતીનો ગુનો નોંધ્યો હતો. પરંતુ જ્યારે બાળકીએ દુષ્કર્મ વિશે વાત કરી, ત્યારે પોલીસે તે જ રાત્રે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો હતો. પરંતુ રવિવારની સવાર પડતાની સાથે જ ફરી એકવાર હંગામો શરૂ થઈ ગયો. એક ધાર્મિક સ્થળ પાસે ભીડ એકઠી થવા લાગી. પછી કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો.
Related Articles
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ અંગે ટિપ્પણી મામલે માનહાનિ કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કર્યા
રાહુલ ગાંધીને મોટી રાહત, ગૃહ મંત્રી શાહ...
Oct 26, 2026
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન કરનારી નેહા બોરા પ્રત્યે માન છે..', સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ
'દીપકેનું કરિયર ખતમ, પીસ બોન્ડ પર સહી ન...
Oct 26, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવ...
Oct 25, 2026
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિપ્પણી
'મોદીનો બાપ પણ જશે, ખડગેની વિવાદાસ્પદ ટિ...
Oct 25, 2026
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચૂંટણી પંચની મંજૂરી જરૂરી નહીં' : સુપ્રીમ કોર્ટ
નેતા ખોટું બોલે તો મતદાર FIR કરી શકશે, ચ...
Oct 25, 2026
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્યતા બાદ 3 દિવસ શાળા-કોલેજ બંધ
ચક્રવાત આંધ્રપ્રદેશના કાંઠે ટકરાવાની શક્...
Oct 25, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026