અમેરિકામાં લાગેલા તમામ આરોપો અદાણી જૂથે નકાર્યા, "લાંચ આપ્યાના કોઈ પૂરાવા નથી"
November 27, 2024
અમેરિકામાં લાગેલા તમામ આરોપો અદાણી જૂથે નકાર્યા છે. આરોપો બાદ અદાણી ગ્રીન એનર્જીની સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, ગૌતમ-સાગર અદાણી વિરુદ્ધ આરોપ નહીં અને લાંચ આપ્યાના કોઈ પૂરાવા નથી. US SECએ દાખલ કરેલી ફરિયાદમાં એવી કોઈ વાત નહીં, આરોપોમાં અદાણીએ FCPAનો ભંગ કર્યાનો કોઈ ઉલ્લેખ નહીં.
ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી અને તેમની કંપની પર લાગેલા આરોપો પર અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તરફથી મોટું નિવેદન આવ્યું છે. કહેવામાં આવ્યું છે કે લાંચના આરોપો સાથે જોડાયેલા સમાચાર પાયાવિહોણા અને ખોટા છે.
US ભ્રષ્ટાચાર અધિનિયમ (FCPA) અને ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અથવા વિનીત જૈન પર US DOJ આરોપ અથવા US SEC સિવિલ ફરિયાદમાં આરોપો દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલોમાં કોઈ સત્ય નથી ઓળખાયેલ કેસો. આ મામલામાં દેશના સૌથી મોટા વકીલ અને પૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે અમેરિકી તપાસમાં ગૌતમ અદાણી ચાર્જશીટમાં આરોપી નથી.
Related Articles
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્રધાન મોદી
મહાકુંભમાં યોજાશે એકતાનો મહાયજ્ઞ- વડાપ્ર...
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને આપી દેવાયું : પ્રિયંકા ગાંધીના પ્રહાર
એરપોર્ટ, રેલવે, બંદર બધું એક જ વ્યક્તિને...
Dec 13, 2024
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ-કેન્દ્રને આપી ચેતવણી
સુપ્રીમ કોર્ટે ખેડૂત આંદોલન મુદ્દે પંજાબ...
Dec 13, 2024
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે' : પ્રિયંકા ગાંધી
બેલેટ પર ચૂંટણી યોજી બતાવો, દૂધનું દૂધ પ...
Dec 13, 2024
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ
મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ...
Dec 13, 2024
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવ્યાનો આરોપ
કાનપુર : પહેલાથી વિવાહિત ACPએ IITની વિદ્...
Dec 13, 2024
Trending NEWS
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
13 December, 2024
12 December, 2024
12 December, 2024
11 December, 2024
11 December, 2024
Dec 13, 2024