ચૂંટણી ફંડમાં ભાજપ ટોચ પર, કોંગ્રેસની આવકમાં 170 ટકાનો ઉછાળો
January 28, 2025
ઓડિટ રિપોર્ટમાં 2023-24 દરમિયાન ભાજપે જાહેરાતો અને પ્રચાર પાછળ રૂ. 1195 કરોડ, યાત્રા પાછળ રૂ. 196.8 કરોડ, ઉમેદવારોને નાણાકીય સહાય પેટે રૂ. 191 કરોડ ખર્ચ કર્યા છે. બેલેન્સશીટ મુજબ 31 માર્ચ, 2024 સુધી ભાજપ પાસે રૂ. 109.2 કરોડ રોકડા, રૂ. 1627.2 કરોડનું બેન્ક બેલેન્સ, અને રૂ. 5377.3 કરોડની બેન્ક એફડી જમા છે. કોંગ્રેસે 2023-24 દરમિયાન ચૂંટણી પૂર્વે હાથ ધરેલા સર્વે પાછળ રૂ. 4.9 કરોડ ખર્ચ કર્યા હતા. 14 જાન્યુઆરીથી 16 માર્ચ, 2024 દરમિયાન રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા પાછળ રૂ. 49.6 કરોડ ખર્ચ કર્યા હતા. આમ કોંગ્રેસે 2023-24માં કુલ 1025.2 કરોડનો ખર્ચ કર્યો હતો.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026