કમ્પ્લાયન્સમાં નિષ્ફળ રહેતા ઓલા, ઉબર અને રૅપિડો ઍપ પર બૅનનો નિર્ણય હાલ મોકૂફ
May 18, 2026
મહારાષ્ટ્ર સરકારે ઍપલ અને ગૂગલને ઍપલ સ્ટોર અને ગૂગલ પ્લેસ્ટોરમાંથી ઓલા, ઉબર અને રૅપિડો આ ત્રણેય ઍપ્લિકેશન હટાવવા માટે શુક્રવારે નોટિસ મોકલી હતી. જોકે ત્રણેય કંપનીઓ દ્વારા આપવામાં આવતી અન્ય સર્વિસિસ ચાલુ રાખીને ફક્ત બાઇક અને ટૅક્સી-સર્વિસ બંધ કરી શકાય એવો વિકલ્પ હવે સરકાર વિચારી રહી છે.
મહારાષ્ટ્ર સરકારે આ ત્રણેય કંપનીઓને કાર અને રિક્ષા જેવાં વિવિધ વાહનો સર્વિસ માટે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી હતી. જોકે, બાઇક અને ટૅક્સી-સર્વિસ આપવાનું લાઇસન્સ સરકારે માર્ચ મહિનામાં રદ કર્યું હતું. આ ત્રણેય કંપનીઓ કમ્પ્લાયન્સ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવામાં નિષ્ફળ જતાં તથા ગ્રીન પ્લેટ ઇલેક્ટ્રિક વ્હીકલ્સનો ઉપયોગ કરવાનું શરૂ ન કરતાં તેમની બાઇક અને ટૅક્સી-સર્વિસનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું હતું.
Related Articles
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડાવી દેવાની ધમકી, સઘન તપાસ પણ કંઈ વાંધાજનક ન મળ્યું
હૈદરાબાદ એરપોર્ટ પર 3 દિવસમાં 3 વિમાન ઉડ...
May 18, 2026
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સત્તા પરિવર્તન: યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટની વાપસી અને વી.ડી. સતીશન બન્યા નવા મુખ્યમંત્રી
કેરલમ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ સ...
May 18, 2026
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ પેપરના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા
NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ગેસ...
May 17, 2026
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...', CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત
'હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી...
May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37એ પહોંચી
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રા...
May 17, 2026
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં માસ્ટરમાઇન્ડ! વિદ્યાર્થીઓને પરીક્ષા અગાઉ જ સવાલ જણાવ્યાનો આરોપ
NTA પેનલની શિક્ષિકા જ NEET પેપરલીકમાં મા...
May 16, 2026
Trending NEWS
17 May, 2026
16 May, 2026