NDAમાં થઈ બેઠક વહેંચણી, ભાજપ-JDU 101-101 બેઠકો પર લડશે ચૂંટણી
October 12, 2025
હું અંતિમ શ્વાસ સુધી PM મોદીની સાથે રહીશ: માંઝી
પટના ઃ બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDAમાં બેઠકોની વહેંચણી નક્કી થઈ ગઈ છે. ભાજપ અને JDU 101-101 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે ચિરાગ પાસવાનની પાર્ટીને 29 બેઠકો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝીની પાર્ટીને પણ છ બેઠકો ફાળવવામાં આવી છે.
ભાજપ બિહારના પ્રભારી વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે, આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે NDA પરિવારના તમામ સભ્યોએ સૌહાર્દપૂર્ણ રીતે સંમતિ દર્શાવી છે.
તમામ NDA પક્ષોના નેતાઓ અને કાર્યકરોએ આ નિર્ણયનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું છે. બધા સાથી પક્ષો બિહારમાં ફરીથી NDA સરકાર બનાવવા માટે તૈયાર છે અને કટિબદ્ધ છે. બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાં એનડીએ (NDA) માં બેઠકોની વહેંચણી પહેલા ગઠબંધનના સહયોગી અને હિન્દુસ્તાની આવામ મોરચા (HAM) ના અધ્યક્ષ જીતન રામ માંઝીનું મોટું નિવેદન આપ્યું હતું. માંઝીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, "હું મારા અંતિમ શ્વાસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રહીશ. બિહારમાં બહાર હશે, નીતિશજીની સાથે મોદીજીની સરકાર હશે."
બેઠકોની વહેંચણી નીચે મુજબ છે:
ભાજપ - 101 બેઠકો
JDU - 101 બેઠકો
LJP (રામવિલાસ) - 29 બેઠકો
RLM - 6 બેઠકો
HAM - 6 બેઠકો
Related Articles
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026