રોલની તૈયારી માટે સ્લમમાં રહી હોવાનો દિવ્યા ખોસલાનો દાવો
August 18, 2025
મુંબઈ: એકટ્રેસ દિવ્યા ખોસલાએ દાવો કર્યો છે કે 'એક ચતુર નાર' ફિલ્મના તેના રોલની તૈયારી માટે તે થોડા સમય માટે એક સ્લમમાં રહી હતી. દિવ્યાના જણાવ્યા અનુસાર કેટલાંક નિરીક્ષણો તથા બોલચાલની લઢણ વગેરેના અભ્યાસ માટે પોતે લખનૌની એક સ્લમમાં રહી હતી. આ દરમિયાન તેણે સ્લમના લોકો કેવી હાલાકીઓ વચ્ચે પોતાનું જીવન ગુજારે છે તેનો જાતે અનુભવ કર્યો હતો. 'ઓહ માય ગોડ' તથા '૧૦૨ નોટ આઉટ ' જેવી ફિલ્મો બનાવી ચૂકેલા ઉમેશ શુક્લાએ આ ફિલ્મ બનાવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મોમાં બહુ ઓછો દેખાયેલો કલાકાર નીલ નીતિન મુુકેશ પણ આ ફિલ્મ દ્વારા લાંબા પડદા પર દેખાવાનો છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026