ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવા ડીઝલમાં આલ્કોહોલ અને ગેસમાં DME ભેળવવાની સરકાર તૈયારી
April 29, 2026
સૂત્રોના જણાવ્યા અનુસાર BIS આ નવા માપદંડો 15 જૂન સુધીમાં જાહેર કરી શકે છે. IBA એક જ્વલનશીલ પ્રવાહી છે જે અનાજમાંથી બનાવવામાં આવે છે. આ નિર્ણયથી આયાતી તેલ પરનો ખર્ચ ઘટશે અને ખેડૂતોને પણ ફાયદો થશે. કમર્શિયલ LPG માટે DME મિશ્રણના માપદંડોને અંતિમ રૂપ આપી દેવાયું છે, જેનું નોટિફિકેશન 15 મે 2026 સુધીમાં આવી શકે છે. નોંધનીય છે કે આ મિશ્રણ માત્ર હોટેલ અને ઉદ્યોગો માટે વપરાતા કમર્શિયલ સિલિન્ડરમાં જ થશે, ઘરેલુ વપરાશના સિલિન્ડરમાં હાલ કોઈ ફેરફાર કરાશે નહીં.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026