જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલી સંસ્થાઓ તથા NGO વિરુદ્ધ EDની તપાસ, બેંગલુરુમાં દરોડા
March 18, 2025

EDએ અમેરિકાના અરબપતિ જ્યોર્જ સોરોસ સમર્થિત સંગઠન OSF (ઓપન સાસાઇટી ફાઉન્ડેશન) અને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ સામે કાર્યવાહી કરી છે. ઈડીએ મંગળવારે બેંગલુરૂમાં OSF અને તેની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતાં. આ દરોડા FEMA કાયદાના ઉલ્લંઘનના આરોપમાં હતાં.
મળતી માહિતી મુજબ, ફેમા કાયદાના ઉલ્લંઘનના આરોપમાં ઈડીએ OSF અને અમુક અન્ય આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. OSF અમેરિકાના બિઝનેસમેન જ્યોર્જ સોરોસ દ્વારા સમર્થિત સંગઠન છે. આરોપ છે કે, OSF એ અનેક સંગઠનોને ફંડિગ કરી છે અને આ ફંડિંગના ઉપયોગમાં ફેમા કાયદાના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, હજુ સુધી ઈડીની કાર્યવાહી પર OSF દ્વારા કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું.
Related Articles
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત...
Apr 23, 2025
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સંવેદના', અમેરિકાના ઉપ રાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સે દુઃખ વ્યક્ત કર્યું
આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે અમારી સં...
Apr 22, 2025
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌથી મોટો હુમલો, એક ગુજરાતી સહિત 16ના મોતની પુષ્ટિ
જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર ઈતિહાસનો સૌ...
Apr 22, 2025
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું : અમિત શાહ
નાપાક હરકત કરનારાઓ સામે કડક કાર્યવાહી કર...
Apr 22, 2025
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર રવાના
ઘટનાસ્થળે જાઓ, આતંકી હુમલા બાદ સાઉદી અરે...
Apr 22, 2025
Trending NEWS

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025

21 April, 2025