AAP છોડીને BJPમાં સામેલ કૈલાશ ગેહલોત
November 19, 2024
આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર કૈલાશ ગેહલોત આજે ભાજપમાં જોડાયા છે. તેમણે ભાજપ મુખ્યાલય ખાતે સત્તાવાર રીતે ભાજપનું સભ્યપદ લીધું હતું.કૈલાશ ગેહલોતે ભાજપના નેતાઓ મનોહર લાલ ખટ્ટર, દુષ્યંત ગૌતમ અને હર્ષ મલ્હોત્રાની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. ભાજપમાં જોડાયા બાદ ગેહલોતે કહ્યું કે આમ આદમી પાર્ટી છોડવી સરળ નથી. મેં આ નિર્ણય રાતોરાત લીધો નથી.
ગેહલોતે કહ્યું કે જે લોકો આ નિવેદન કરી રહ્યા છે કે મેં કોઈના દબાણમાં આ નિર્ણય લીધો છે, તો તે ખોટું છે. આજ સુધી મેં ક્યારેય કોઈના દબાણમાં કોઈ કામ કર્યું નથી. 2015થી મારી રાજકીય કારકિર્દીમાં મેં ક્યારેય કોઈના દબાણમાં આવીને કંઈ કર્યું નથી. આ એક ગેરસમજ છે.
Related Articles
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવાનના નિવેદને ભાજપનું વધાર્યું ટેન્શન
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તૈયારી, ચિરાગ પાસવ...
Jul 05, 2026
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ ગાંધીની આગેવાનીમાં આંદોલન થશે
12 વર્ષમાં પેપર લીકની 90મી ઘટના, રાહુલ...
Jul 05, 2026
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળબંબાકાર, 15 ફ્લાઈટને અસર
વરસાદનો કહેર, દિલ્હીમાં અનેક વિસ્તારો જળ...
Jul 05, 2026
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVની તપાસ બાદ મંદિર સમિતિ એક્શનમાં
બદ્રિનાથ ધામમાં દાન મામલે હોબાળો ! CCTVન...
Jul 05, 2026
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષેક બેનરજીની મુશ્કેલી વધી
ડ્રીમ પ્રોજેક્ટમાં કરોડોનું સ્કેમ ! અભિષ...
Jul 05, 2026
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભીષણ ગોળીબાર થયો
હોર્મુઝમાંથી પસાર થયેલા ભારતીય જહાજ પર ભ...
Jul 03, 2026
Trending NEWS
04 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
03 July, 2026
02 July, 2026
02 July, 2026