નેપાળથી તૂર્કિયે જતી ફ્લાઈટનું કોલકાતામાં ઈમરજન્સી લેન્ડિંગ, વિમાનના એન્જિનમાં આગની શંકા
February 04, 2026
પાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ નંબર-727નું બુધવારે (4 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.
કોલકાતા એરપોર્ટના ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન મુજબ, વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હોવાની અથવા ધુમાડો નીકળવાની સંભાવના અંગે જાણ કરી હતી. આ માહિતી મળતા જ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.
Related Articles
‘ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્યા છીએ’, ઈરાને અમેરિકન પ્રમુખની ઉડાવી મજાક
‘ટ્રમ્પ, પ્લીઝ કંઈક તો બોલો, અમે કંટાળ્ય...
Apr 04, 2026
'સાઉદી કે કતાર નહીં પણ UAEને અમે બરબાદ કરી નાખીશું...', અમેરિકાને ઈરાનની ખુલ્લી ધમકી
'સાઉદી કે કતાર નહીં પણ UAEને અમે બરબાદ ક...
Apr 04, 2026
ચીનની મોટી જાહેરાત: 53 દેશો માટે 'ઝીરો ટૅરિફ', આ નિર્ણયથી બદલાશે ગ્લોબલ બિઝનેસની રમત
ચીનની મોટી જાહેરાત: 53 દેશો માટે 'ઝીરો ટ...
Apr 03, 2026
મ્યાનમારમાં સૈન્ય શાસન વધુ મજબૂત: જનરલ મિન આંગ હ્લેઈંગ બન્યા પ્રમુખ, 'દેખાડા'ની ચૂંટણીમાં જીત
મ્યાનમારમાં સૈન્ય શાસન વધુ મજબૂત: જનરલ મ...
Apr 03, 2026
હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો અંત લાવો, ઈરાનના પૂર્વ વિદેશ મંત્રીએ આપી ફોર્મુલા
હવે યુદ્ધ જીત્યાની જાહેરાત કરી સંઘર્ષનો...
Apr 03, 2026
ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ તોડી પાડ્યાનો દાવો, પાઈલોટનો કોઈ પત્તો નહીં
ઈરાને અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જ...
Apr 03, 2026
Trending NEWS
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
01 April, 2026
31 March, 2026