એક સાથે જોવા મળ્યા સલમાન-આમિર-અક્ષર અને અજય દેવગણ, ફોટો વાઈરલ થતાં જ ફેન્સે પૂછ્યું- 'શાહરૂખ કેમ નહીં?'
February 03, 2026
વેરાયટી ઈન્ડિયાએ આ કવર દ્વારા આ સ્ટાર્સને એવા કલાકારો તરીકે રજૂ કર્યા જેમણે ફક્ત સ્ટારડમ જ નહીં પરંતુ સિનેમાની પરિભાષા બદલી નાખી છે. આ જ કારણ છે કે, આ ફોટો ફક્ત મેગેઝિન કવર જ નહીં, પણ બોલિવૂડના ઇતિહાસમાં એક ખાસ ક્ષણ બની છે. આ ગ્રુપ ફોટો સામે આવતાની સાથે જ સૌથી વધુ સવાલ એ થઈ રહ્યો છે કે, "શાહરૂખ ખાન ક્યાં છે?" ચાહકોએ સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતા કહ્યું કે, શાહરૂખ ખાન વિના આ ફોટો અધૂરો છે. ઘણા યુઝર્સે ટિપ્પણી કરી કે, જો શાહરૂખ ખાન પણ ફ્રેમમાં હોત તો કવર ફોટો વધુ યાદગાર હોત. કેટલાકે તેને ચાર સ્તંભોનું ચિત્ર ગણાવ્યું, જ્યારે ઘણા ચાહકોએ આ યાદીમાં શાહરૂખ અને ઋતિક રોશનનો સમાવેશ કરવાનું સૂચન કર્યું. કવર મેગેઝિનના પ્રથમ ભારતીય એડિશનનું ભવ્ય લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ઘણા મોટા બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી કે શાહરૂખ ખાન કમી વર્તાઈ રહી છે.
Related Articles
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વયે નિધન
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 7...
Oct 08, 2026
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચી ધામમાં ભક્તોનું ઘોડાપૂર
હનુમાન અંશ'ની કમાણી 400 કરોડને પાર! કૈંચ...
Oct 05, 2026
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પાઇન સર્જરી માટે મુંબઇ લવાશે
નુસરત ભરૂચાને એર એમ્બ્યુલન્સ દ્વારા સ્પા...
Oct 03, 2026
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે જ 95 કરોડની કમાણી, આયુષ્માન ખુરાના ડર્યો!
દૃશ્યમ-3 ની છપ્પરફાડ ઓપનિંગ, પહેલા દિવસે...
Oct 03, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લ...
Sep 30, 2026
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
Trending NEWS
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026