આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
September 26, 2026
મુંબઇ : છવ્વીસ વર્ષથી યોજાતાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઇફા એવોર્ડ ૨૦૨૭માં અબુધાબીમાં યાસ આઇલેન્ડ ખાતે ઇત્તિહાદ અરેનામાં યોજાશે. ૨૨ અને ૨૩ જાન્યુઆરીએ યોજાનારા આઇફા એવોર્ડને કરણ જોહર અને વરૂણ ધવન હોસ્ટ કરશે.
આ વર્ષે આઇફા એવોર્ડ ૨૦૨૭માં સલમાનખાન, શાહિદ કપૂર, કરીના કપૂર અને જાહ્નવી કપૂર પરફોર્મ કરશે. આ સાથે યોજાનારા આઇફા ડિજિટલ એવોર્ડ ૨૦૨૭ને પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ હોસ્ટ કરશે. પહેલીવાર હોસ્ટ બની રહેલાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે હું મોટાભાગે કેમેરાની સામે પાત્રો દ્વારા સ્ટોરીઓ કહેતો આવ્યો છું પણ આઇફાના સ્ટેજ પર હું પહેલીવાર હોસ્ટ તરીકે અલગ ભૂમિકા ભજવીશ. આઇફા એવોર્ડસ ૨૦૨૭ અને યુ ટયુબ વચ્ચે વ્યૂહાત્મક પાર્ટનરશિપના ભાગ તરીકે આ શોને યુ ટયુબ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી-આઇફા-વીક એન્ડ એન્ડ એવોર્ડસના ડાયરેક્ટર આન્દ્રે ટિમિસે જણાવ્યું હતું કે આઇફાનું દરેક નવું પ્રકરણ ભારતીય સિનેમાના જાદુને દુનિયા સમક્ષ રજૂ કરવાની મહત્વાકાંક્ષાથી પ્રેરિત હોય છે.
Related Articles
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
24 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026
23 September, 2026