રાઈટ્સના વિવાદમાં કંગનાની તનુ વેડ્સ મનુ-થ્રી અટકી
September 09, 2025
મુંબઇ: ફિલ્મ નિર્માણ કંપની ઈરોઝ ઈન્ટરનેશનલ અને દિગ્દર્શક આનંદ એલ રાય વચ્ચે રાઈટ્સ બાબતે થયેલી તકરારમાં કંગના રણૌતની 'તનુ વેડ્સ મનુ થ્રી' અટકી પડી છે. 'તનુ વેડ્સ મનુ ' અને 'તનુ વ્ડેસ મનુ રિટર્ન્સ' બંને ફિલ્મના સંપૂર્ણ રાઈટ્સ માત્ર પોતાની પાસે છે તેમ જણાવી ઈરોઝ ઈન્ટરનેશનલે આનંદ એલ રાયને કાનૂની નોટિસ ફટકારી છે અને આ ફિલ્મનો ત્રીજો ભાગ તેની મંજૂરી વિના બનાવી શકાશે નહિ તેમ જણાવ્યું છે. આ ફ્રેન્ચાઈઝીનું નિર્માણ કરાશે તો કાનૂની પગલાં લેવાશે તેવી ચિમકી પણ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 'રાંઝણા ' ફિલ્મનો ક્લાઈમેકસ બદલીને ફિલ્મ રી રીલિઝ કરવા બાબતે પણ આ કંપની અને આનંદ એલ રાય વચ્ચે તકરાર થઈ હતી. આનંદ એલ રાયે ફિલ્મનો ક્લાઈમેક્સ બદલવા સામે વિરોધ કર્યો હતો. જોકે, ઈરોઝ દ્વારા જવાબ અપાયો હતો કે એક નિર્માણ કંપની તરીકે આ ફિલ્મની સંપૂર્ણ માલિકી તેની છે અને તે તેને કોઈપણ રીતે ઉપયોગમાં લઈ શકે છે.
Related Articles
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા, સલમાન ખાન હૉસ્પિટલ પહોંચ્યો
સલીમ ખાનની તબિયત બગડતાં લીલાવતી હોસ્પિટલ...
Feb 18, 2026
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચગાળાના જામીન, 2.5 કરોડ રૂપિયા કરાવ્યા જમા
ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને મળ્યા વચ...
Feb 16, 2026
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ.એ આમંત્રણ રદ કરતાં નસીરુદ્દીનનું દર્દ છલકાયું
'આ એ દેશ નથી જ્યાં હું મોટો થયો..', યુનિ...
Feb 07, 2026
નેટફ્લિક્સે 'ઘૂસખોર પંડત'નું ટીઝર હટાવ્યું: ભાજપનો દાવો- કેન્દ્ર સરકારે આપ્યો હતો આદેશ
નેટફ્લિક્સે 'ઘૂસખોર પંડત'નું ટીઝર હટાવ્ય...
Feb 07, 2026
Trending NEWS
જામનગર મસાલા ફેક્ટરીમાં આગ, 35 ટન મરચા બળીને ખાખ
08 March, 2026
ચીનના સૂર બદલાયા, કહ્યું - ભારત અમારો 'હરીફ' નહીં...
08 March, 2026
'અમે જીતી ગયા છીએ, હવે મદદની જરૂર નથી ઃ ટ્રમ્પે મજ...
08 March, 2026
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના...
08 March, 2026
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન'- મમ...
08 March, 2026
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જન...
08 March, 2026
વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો...
08 March, 2026
અમરેલી: ભાજપના ધારાસભ્યની હાજરીમાં જ દામનગર શહેર મ...
08 March, 2026
ગાંધીનગર : કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપ...
08 March, 2026
ગાંધીનગરમાં હચમચાવતી ઘટના, મનપાની બે કર્મચારીએ કેન...
07 March, 2026