વડાપ્રધાન મોદીના હસ્તે 4000 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
April 29, 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના ગૅન્ગટોકની મુલાકાત દરમિયાન રાજ્યના 50મા સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. તેમણે 4000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા 30 વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં રોડ-કનેક્ટિવિટી, હેલ્થકેર, શિક્ષણ અને પર્યટન જેવા મહત્વના ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ રાજ્યના સમૃદ્ધ જૈવવૈવિધ્ય અને ઑર્કિડેરિયમની પણ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન વડાપ્રધાનનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. તેઓ ગૅન્ગટોકમાં સવારે સ્પોર્ટ્સ ડ્રેસમાં વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. તેમણે આ પ્રસંગની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું હતું કે યુવાન મિત્રો સાથે ફૂટબોલ રમીને તેઓ ઊર્જાથી તરબતર થઈ ગયા છે. તેમણે સિક્કિમના સંરક્ષણ અને સ્થાયી જીવનશૈલીના મોડેલની પણ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026