ડિનરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં 'મહાભારત', થરૂર રાષ્ટ્રપતિ ભવન જતા પવન ખેડાનો ટોણો
December 06, 2025
ડિનરમાં જોડાતા પહેલા શશી થરૂરે પણ એક નિવેદન આપ્યું હતું કે, 'હું ચોક્કસપણે ડિનરમાં હાજરી આપીશ.' જોકે, તેમણે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે વિપક્ષના નેતાઓને ન બોલાવવા તે યોગ્ય નથી. થરૂરે કહ્યું, 'મને ખબર નથી કે આમંત્રણ કયા આધારે મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ હું ચોક્કસ જઈશ. પરંતુ તે પણ યોગ્ય નથી કે વિપક્ષના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા નથી.' આ ઘટના પહેલાં 4 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર વિદેશી ડેલિગેશનોને મળવા માટે વિપક્ષી નેતાઓને આમંત્રિત કરવાની પરંપરા તોડવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, સરકારે આ આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, '9 જૂન, 2024ના રોજ રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બન્યા ત્યારથી તેઓ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સહિત ઓછામાં ઓછા ચાર રાષ્ટ્રાધ્યક્ષોને મળી ચૂક્યા છે.'
Related Articles
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો :...
Jun 28, 2026
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્...
Jun 28, 2026
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવા ભયાનક દુષ્કાળની આશંકા
ભારતમાં ઋતુ ચક્ર ખોરવાયું: વર્ષ 2009 જેવ...
Jun 28, 2026
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભાજપ મુશ્કેલીમાં?
દક્ષિણ ભારતમાં કોંગ્રેસે વધારી ચિંતા, ભા...
Jun 28, 2026
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં એક જ પરિવારના 5 સભ્યો કાળનો કોળિયો બન્યા
અમરાવતી જિલ્લામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા...
Jun 28, 2026
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહાસાગર બનાવવાનું છે : મોદી
અમારું વિઝન હિન્દ મહાસાગરને અવસરોનું મહા...
Jun 28, 2026
Trending NEWS
27 June, 2026
27 June, 2026
27 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
26 June, 2026
25 June, 2026