પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલશે મહાકુંભ
December 14, 2024
ધર્મ અને આસ્થાના સમન્વય એવા મહા કુંભ ૨૦૨૫ શરૂ થવા જઈ રહ્યું છે.ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ૧૩ જાન્યુઆરીથી ૨૬ ફેબ્રુઆરી એમ આ મહાકુંભ ૪૫ દિવસ સુધી ચાલશે.આ દરમિયાન હજારો ભક્તો અહીં પહોંચશે.એક ધાર્મિક તહેવાર હોવા ઉપરાંત, મહાકુંભ 2025 આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ આપશે. ઉદ્યોગપતિઓ પણ મહાકુંભમાંથી મોટી કમાણીની આશા રાખી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગતરોજ એટલે કે શુક્રવારે પ્રયાગરાજ પહોંચ્યા હતા અને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવા માટે રૂ.૫૫૦૦ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું.
મહાકુંભમાં આ વર્ષે આટલી સંખ્યા રહી શકે છે
આ વખતે મહાકુંભ ખૂબ જ ભવ્ય થવાનો છે. પ્રયાગરાજમાં યોજાનાર 2025ના મહાકુંભમાં લગભગ 40 કરોડ શ્રદ્ધાળુઓ હાજરી આપે તેવી અપેક્ષા છે, જ્યારે 25 કરોડ ભક્તો 2019ના કુંભમાં પહોંચ્યા હતા.આ વખતે મેળાના મેદાનનો વિસ્તાર 4,000 હેક્ટર છે, જે 2019 કરતા 20% વધુ છે. આ વિસ્તારને 25 સેક્ટરમાં વહેંચવામાં આવશે. એ જ રીતે, આ વખતે ટેન્ટ સિટીનું કદ પણ 2019ની સરખામણીમાં બમણું છે, તેમાં કુલ 1.6 લાખ ટેન્ટ હશે. આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને જોતા અનેક ઘાટો કોંક્રીટ બનાવવામાં આવ્યા છે.
Related Articles
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: PM આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: P...
Jul 21, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટન...
Jul 20, 2026
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026