મસ્કની સ્પેસ એક્સનો IPO રેકોર્ડ, 4400 કર્મચારી રાતોરાત કરોડપતિ બની ગયા
June 12, 2026
ન્યુ યોર્ક : દુનિયાના સૌથી ધનિક બિઝનેસમેન ઇલોન મસ્કનું નામ પડતાં જ કંઈક અસાધારણ થવાનો અંદેશો આવે છે. ઇલેક્ટ્રિક કારને લોકપ્રિય બનાવવાથી લઈને મંગળ ગ્રહ પર માનવ વસાહત સ્થાપવાના સપના જોનારા મસ્ક હવે શેરબજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધમાકો કરવા જઈ રહ્યા છે. તેમની રોકેટ અને સેટેલાઇટ કંપની ‘સ્પેસ એક્સ’ (SpaceX) વોલ સ્ટ્રીટ પર તેનો બ્લોકબસ્ટર IPO (Initial Public Offering) આવી ગયો છે. આ માત્ર એક સામાન્ય કંપનીનું લિસ્ટિંગ નથી, પરંતુ એક એવી ઐતિહાસિક તક છે જે કંપનીના હજારો કર્મચારીઓનું નસીબ રાતોરાત બદલી નાંખ્યું છે અને ટૂંક સમયમાં વૈશ્વિક બજારના સમીકરણો પણ ફેરવી નાખશે.
સામાન્ય રીતે કંપનીઓ પોતાના કર્મચારીઓને માત્ર આકર્ષક પગાર આપતી હોય છે, પરંતુ સ્પેસએક્સની વ્યૂહરચના શરૂઆતથી જ અલગ રહી છે. કંપનીએ તેના કર્મચારીઓને પગારની સાથે કંપનીમાં નોંધપાત્ર હિસ્સો (શેર્સ) આપ્યો હતો. હવે જ્યારે કંપની પબ્લિક થઈ ગઈ છે, ત્યારે આ સ્ટ્રેટેજી કર્મચારીઓ માટે લાઈફ-ચેન્જિંગ સાબિત થઈ છે.
એક અહેવાલ અનુસાર, સ્પેસએક્સ લિસ્ટ થતાની સાથે જ તેના 4,400 થી વધુ વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ તરત જ કરોડપતિ બની ગયા છે. આ તમામ લોકો પાસે ઓછામાં ઓછા 10 લાખ ડૉલરના શેર હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, તેમાંથી આશરે 400 કર્મચારીઓ એવા છે, જેમની સંપત્તિ 10 કરોડ ડૉલરને પાર થઈ ગઈ છે!
Related Articles
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદી ₹1710 સસ્તી થઈ
વાયદા બજારમાં કડાકો, સોનું ₹1331 તો ચાંદ...
Sep 21, 2026
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 740 અને નિફ્ટી 250 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઇલ 109 ડૉલરે પહોંચ્યું
શેરબજારમાં 'બ્લેક ફ્રાઈડે', સેન્સેક્સ 74...
Sep 11, 2026
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ-નિફ્ટી ખુલતાની સાથે ગબડ્યાં, રોકાણકારોને મોટું નુકસાન
ક્રૂડ ઓઈલે બગાડ્યો બજારનો મૂડ, સેન્સેક્સ...
Sep 09, 2026
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના સ્તરની નજીક
સોનું 1,54,000 ને પાર, ચાંદી 2,40,000 ના...
Sep 03, 2026
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, ટ્રમ્પના એક નિવેદનથી રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
શેરબજારમાં હાહાકાર: સેન્સેક્સ 700 પોઈન્ટ...
Sep 02, 2026
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી થઈ! યુએસ ફેડરલ રિઝર્વના આ એક નિવેદનથી બજાર ધ્રૂજ્યું
સોનું 4,000 અને ચાંદી 9,000 રૂપિયા સસ્તી...
Aug 29, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026