UP સહિત 6 રાજ્યમાં વરસાદ, મુંબઇમાં IMDનું હીટવેવનું એલર્ટ
February 25, 2025
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મંગળવારે ફરી એકવાર હવામાન બદલાશે. દેશના પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. કારણ કે હવે હિમવર્ષા થવાની સંભાવના છે. 26 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ રહી શકે છે. IMD એ આગામી ત્રણ દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈમાં હીટવેવને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDના અધિકારીના જણાવ્યા અનુસાર, તાપમાન સામાન્ય કરતા 6-7 ડિગ્રી વધારે છે. ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં તાપમાન 38.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું.
રાજધાની દિલ્હીમાં સોમવારે લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય કરતા 1.1 ડિગ્રી ઓછું છે. ઘણા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 27.7 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારે સવારે રાજધાનીમાં આછું ધુમ્મસ જોવા મળી શકે છે, જ્યારે બપોર પછી તડકો રહેશે. જેના કારણે લોકોને ગરમીનો અનુભવ થશે.
યુપીમાં સવારે અને સાંજે ઠંડી પડે છે. રાત્રિના તાપમાનમાં ઘટાડો થયો છે. IMD અનુસાર, 27 ફેબ્રુઆરીથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ થશે, જે આગામી બે દિવસ સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ગાઢ ધુમ્મસ પ્રવર્તી શકે છે. 2 માર્ચે હવામાન ફરી ચોખ્ખું થશે. IMD અનુસાર, હાલમાં રાજ્યમાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેશે અને રાત્રે થોડી ઠંડી રહેશે.
Related Articles
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, AQI 233
દિવાળી પહેલા જ દિલ્હીમાં હવા ઝેરી બની, A...
Oct 21, 2026
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખોંગસાઈની ગોળી મારી હત્યા, ત્રણ બળવાખોરોની અટકાયત, પાંચ જિલ્લામાં બંધનું એલાન
મણિપુરના કાંગપોકપીમાં કુકી યુવક પાઓલેન ખ...
Oct 21, 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા પર અનોખું પ્રદર્શન, પત્ની પીડિત પુરુષોએ શૂર્પણખાનું દહન કરી પુરુષ આયોગ માગ્યું
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં દશેરા...
Oct 21, 2026
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, કોટરી નહેરમાં હોડી પલટતા ચાર લોકો તણાયા, ત્રણને બચાવાયા
કોટામાં દુર્ગા વિસર્જન દરમિયાન મોટી દુર્...
Oct 21, 2026
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ફડણવીસની ઝાટકણી કાઢી, શિંદે-ભાજપ-મોદી-શાહ પર આકરા પ્રહારો
ટાઈગર શ્રોફ પર હુમલા મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ...
Oct 21, 2026
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી
દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પે...
Oct 20, 2026
Trending NEWS
20 October, 2026
20 October, 2026
20 October, 2026
20 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026
19 October, 2026