દીપિકા પાદૂકોણ અને રણબીર સાથે રોમાન્ટિક કોમેડી કરવા તૈયાર
November 24, 2025
મુંબઈ: 'યે જવાની હૈ દિવાની' તથા 'તમાશા' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકેલાં દીપિકા પદુકોણ અને રણબીર કપૂર ફરી કોઈ રોમાન્ટિક કોમેડી ફિલ્મમાં સાથે દેખાશે કે કેમ તે અંગે અટકળો શરુ થઈ છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક ચાહકે આ બંનેએ ફરી સાથે કામ કરવું જોઈએ તેવી ડિમાન્ડ કરતો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. દીપિકાએ આ વિડીયોેને લાઈક કર્યો હતો. તે પરથી ચાહકો માની રહ્યા છે કે દીપિકાએ રણબીર સાથે કામ કરવા માટે સંમતિ આપી દીધી છે. હવે આ બાબતે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટની રાહ જોવાઈ રહી છે. એક સમયે દીપિકા અને રણબીરની રિલેશનશિપ પણ ચર્ચાનો વિષય બની હતી. જોકે, બાદમાં દીપિકાએ રણવીર સિંહ સાથે અને રણબીરે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધાં હતાં. હજુ થોડા સમય પહેલાં જ દીપિકા અને રણબીર જાહેરમાં એકબીજાને બહુ ઉમળકાભેર મળતાં હોય તેવો વિડીયો વાયરલ થયો હતો. તે પરથી પણ એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે કે બંને વચ્ચે હવે કોઈ કડવાશ રહી નથી. ચાહકોએ જણાવ્યું હતું કે બોલીવૂડ પ્રોડયૂસરો હાલ કોઈ ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ ચાલતી નથી તેની ચિંતા કરી રહ્યા છે ત્યારે તેમણે દીપિકા અને રણબીરની સુપરહિટ જોડીને ફરી અજમાવવી જોઈએ.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
પર્યાવરણની સુરક્ષા માટે FSSAIનો મોટો નિર્ણય, પાન મ...
29 April, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબ...
28 April, 2026
સુરતમાં 1995 પછી પહેલીવાર સત્તાવાર વિપક્ષ નહીં હોય...
28 April, 2026
સુરત મનપામાં AAP-કોંગ્રેસના સૂપડાં સાફ, 120માંથી 1...
28 April, 2026
શેરબજારમાં ફરી કડાકો! સેન્સેક્સ 400થી વધુ પોઈન્ટ ત...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનુ...
28 April, 2026
સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં ભાજપને ફટકો: પક્ષપલટો ક...
28 April, 2026
રાજકોટ: મંત્રી ભાનુબેન બાબરીયાના ગઢમાં મોટો ઉલટફેર...
28 April, 2026
ગુજરાત પંચાયત ચૂંટણી : બગસરા અને હળવદમાં AAPની એન્...
28 April, 2026
મનપા અને નપાના પરિણામ : ભાજપને જંગલેશ્વરનું ડિમોલિ...
28 April, 2026