કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ
January 06, 2026
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીની જાણીતી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોમવારે મોડી સાંજે તેમને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધીને જૂની ખાંસી(Chronic Cough) અને શ્વાસ લેવામાં તકલીફના કારણે દાખલ કરવામાં આવ્યા છે.
હોસ્પિટલ દ્વારા મળતી માહિતી મુજબ, હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ (છાતીના રોગના નિષ્ણાત) ડોક્ટરોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રેગ્યુલર ચેકઅપનો એક ભાગ છે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને કારણે તેમને ખાંસીની સમસ્યા વધી હતી, જેના નિવારણ માટે તેઓ તપાસ કરાવી રહ્યા છે.
PTIના અહેવાલ મુજબ, સોનિયા ગાંધી લાંબા સમયથી શ્વાસ સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ થતાં તેમને અવારનવાર ચેકઅપ માટે હોસ્પિટલ આવવું પડે છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ ડિસેમ્બર 2025 માં જ પોતાનો 79મો જન્મદિવસ ઉજવ્યો હતો.
Related Articles
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની ક્ષમતાવાળું GSLV-F17નું સફળતાપૂર્વક લોન્ચિંગ
ઈસરોની સિદ્ધી, 36000 કિમીમાં નજર રાખવાની...
Sep 04, 2026
ઈન્દિરા, રાજીવ, વાજપાયી અને અડવાણી સહિત અનેક સામે 280 ચૂંટણી લડેલા 'ધરતીપકડ' નું નિધન
ઈન્દિરા, રાજીવ, વાજપાયી અને અડવાણી સહિત...
Sep 04, 2026
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ધમકી
ઇરાનને સાથ આપવો ભારતને ભારે પડશેઃ ડોનાલ્...
Sep 04, 2026
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ : અમેરિકાના 90 નેતાઓના એલાનથી ખળભળાટ
સંઘ અને તેના સાથીઓ પાસેથી દાન નહીં લઈએ :...
Sep 04, 2026
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખંડથી બંગાળ સુધી વરસાદનો કહેર, UPમાં 2 બાળકોનાં મોત
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ : ઉત્તરાખં...
Sep 03, 2026
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા : CCTV બંધ મળ્યો, બસની સીટ અને સ્ટીયરીંગ પરથી ફિંગરપ્રિન્ટ મળ્યા
દિલ્હી સામૂહિક દુષ્કર્મ કેસમાં ખુલાસા :...
Sep 02, 2026
Trending NEWS
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
02 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026
01 September, 2026