જુનિયર એનટીઆરની ફિલ્મમાં શ્રુતિ હાસન આઈટમ સોંગ કરશે
April 26, 2025

મુંબઇ : જુનિયર એનટીઆરની આગામી ફિલ્મમાં શ્રુતિ હાસન એક આઈટમ સોંગ કરવાની છે. આ ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત નીલ કરી રહ્યો છે. પ્રશાંત નીલને ફિલ્મની સ્ટોરીમાં જ્યાં મુખ્ય ટ્વિસ્ટ આવતો હોય ત્યાં એક આઈટીમ સોંગ માટે જાણીતા ચહેરાની તલાશ હતી. આખરે તેણે શ્રુતિ હાસન પર પસંદગી ઉતારી છે. એનટીઆર ૩૧ એવું હંગામી ટાઈટલ ધરાવતી ફિલ્મનું શૂટિંગ મેંગ્લોરમાં ઓલરેડી શરુ થઈ ચૂક્યું છે. જુનિયર એનટીઆરની કારકિર્દી માટે આ ફિલ્મ બહુ મહત્વની છે. તેની છેલ્લી ફિલ્મ 'દેવરા' ફલોપ ગઈ હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર તેની કો સ્ટાર હતી. 'દેવરા' ફલોપ ગયા બાદ તેની કારકિર્દી હાલકડોલક થઈ ગઈ છે. આથી તેણે પ્રશાંત નીલ જેવા સર્જકની ફિલ્મ પસંદ કરી છે.
Related Articles
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી દીધી
કૃતિ સેનને ડોન થ્રી માટે તૈયારીઓ શરૂ કરી...
May 31, 2025
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કરોડ હતી દિપીકા પાદુકોણની ફીસ, હવે તૃપ્તિ ડિમરીને મળશે
સંદીપ રેડ્ડી વાંગાની 'Spirit' માટે 20 કર...
May 27, 2025
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...' બ્રેકઅપના વર્ષો બાદ અભિનેતાનો આરોપ
'ગૌહર ખાન મને ધર્મ પરિવર્તનનું દબાણ કરતી...
May 27, 2025
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી આઘાતમાં
જાણીતા અભિનેતા મુકુલ દેવનું નિધન, બોલિવૂ...
May 24, 2025
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલરી લુક જોઈ ચાહકો થયા ફીદા
કાન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટ છવાઈ, નો જૂલર...
May 24, 2025
Trending NEWS

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડ્યુટી ભરવા જનારને દંડ...
31 May, 2025

ટ્રમ્પને મોટો ઝટકો, 'લિબરેશન ડે' ટેરિફ પર અમેરિકન...
29 May, 2025