જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'- અભિજીત દીપકે
October 02, 2026
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા AAP નેતાઓ અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના 700થી વધુ કાર્યકરોની દિલ્હી પોલીસે અટકાયત કરી. મુંબઈમાં CJP દ્વારા શિવસેના ભવનથી શિવાજી પાર્ક તરફ માર્ચ યોજાઈ, જ્યાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, ખાસ કરીને અભિનેતા નસીરુદ્દીન શાહ, વિશાલ દદલાની, શબાના આઝમી પણ સમર્થનમાં આપવા પહોંચ્યા હતા. મુંબઈમાં હાલ CJPનું આંદોલનનો એક દિવસીય પ્રથમ પડાવ પૂરો થયો છે. દીપકેના દાવા મુજબ તે ફરીથી જંતરમંતર પર SIR મુદ્દે જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માગ સાથે મેદાનમાં ઉતરશે.
શિવસેના (UBT) નેતા આદિત્ય ઠાકરેએ મુંબઈમાં CJPના પ્રદર્શનને સમર્થન આપ્યું. તેમણે કહ્યું કે મુંબઈ લોકશાહીને પુનઃપ્રાપ્ત કરવા માટે આગળ આવી રહ્યું છે અને તેમણે લોકોને CJPના પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી હતી.
Related Articles
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતા...
Oct 02, 2026
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બંગાળમાં પૂર્વ મંત્રી ઇન્દ્રનીલ સેનના ઘરે EDના 16 કલાક દરોડા
દુર્ગાપૂજામાં બોગસ પાસ કૌભાંડ : પશ્ચિમ બ...
Sep 30, 2026
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમાંથી રાજ્યસભાના ઉમેદવાર બન્યા, ફોર્મ ભરતાં રાજકીય ગરમાવો
રિલાયન્સના ધનરાજ નથવાણી સમાજવાદી પાર્ટીમ...
Sep 30, 2026
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસેના નેતાને પતાવી દીધા, પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા નાકાબંધી કરી
થાણેમાં અજાણ્યા શૂટર્સે ફાયરિંગ કરી શિવસ...
Sep 30, 2026
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં પહેલા લેબલ ખાસ જોવું! કેનેડા જેવા મોડેલ અંગે મોટા નિર્ણયની તૈયારી
ચિપ્સ-બિસ્કિટ કે સોફ્ટ ડ્રિંક ખાતા-પીતાં...
Sep 29, 2026
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSUમાં સફાયા બાદ રાહુલ ગાંધીએ કન્હૈયા કુમારને ખખડાવ્યા
'આપણે જીતની નજીક હતા, તો શું થયું?' DUSU...
Sep 29, 2026
Trending NEWS
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026