RJDના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આલાકમાન મંગની લાલ મંડલનું નામ નક્કી
June 14, 2025
બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા આજે RJDના નવા પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે. RJDના આલાકમાન મંગની લાલ મંડલનું નામ નક્કી થઇ ચુક્યુ છે. તેઓ આજે જ ઉમેદવારી ફોર્મ ભરશે. તેમનું અધ્યક્ષ બનવુ નક્કી છે. ઉમેદવારી ફોર્મ તો માત્ર ઔપચારીક પ્રક્રિયાનો એક ભાગ છે. અધ્યક્ષનુ એલાન તો 19 જૂને કાર્યકારી સમિતિની બેઠકમાં થશે.
આથી એ વાત પર હાલ સૌ કોઇની નજર છે કે આ મંગની લાલ મંડલ કોણ છે, જે બિહાર RJDના અધ્યક્ષ થશે. સાથે જાણીએ કે નિર્ણય પાછળ રાજનૈતિક એંગલ શુ છે? મંગની લાલ મંડલ RJDના દિગ્ગજ નેતા છે. તેઓએ 2019માં નારાજ થઇને જેડીયુ છોડી દીધુ હતુ થોડા સમયમાં જ ફરી પાર્ટીમાં પરત ફર્યા હતા. 76 વર્ષના મંગની લાલ પછાત વર્ગના નેતા તરીકે વધારે જાણીતા છે.
1986થી 2004 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા હતા આ દરમિયાન લાલુ યાદવમાં સરકારની કેબીનેટમાં મંત્રી રહ્યા હતા ત્યારબાદ સાંસદ બન્યા આરેજડીમાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ જરૂરી સમજીને પાર્ટી સાથે જોડાયેલા રહ્યા 2004થી 2009 સુધી મંગની લાલ રાજ્યસભાના સાંસદ રહ્યા આ સિવાય ઝંઝારપુર લોકસભા સીટ પરથી સાંસદ રહી ચુક્યા છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026