સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ ઉછળ્યો, રિયાલ્ટી-આઈટી સહિત તમામ શેર્સમાં આકર્ષક ઉછાળો
November 19, 2024
શેરબજારમાં છેલ્લા સળંગ સાત દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. રોકાણકારો દ્વારા નીચા મથાળે ખરીદીનું પ્રમાણ વધતાં આજે સેન્સેક્સ અત્યારસુધીમાં 966 પોઈન્ટ ઉછળ્યો છે. રિયાલ્ટી અને ટેક્નોલોજી શેર્સમાં પણ લેવાલી વધતાં ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી 265.30 પોઈન્ટના ઉછાળે ટ્રેડેડ છે.
10.45 વાગ્યે નિફ્ટી 258.95 પોઈન્ટ ઉછળી 23712.75 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિષ્ણાતોના મતે તેજી માટે નિફ્ટી 23600નું લેવલ જાળવે તે જરૂરી છે. સેન્સેક્સ 922.59 પોઈન્ટના ઉછાળા સાથે 78261.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
એશિયન શેરબજારોના સથવારે સ્થાનિક શેરબજારમાં સુધારાનો માહોલ જોવા મળ્યો છે. આજે બીએસઈ ખાતે ટ્રેડેડ 3791 શેર્સ પૈકી 2870માં સુધારો અને 782માં ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 267 શેર્સમાં અપર સર્કિટ અને 256 શેર્સમાં લોઅર સર્કિટ વાગી છે. સેન્સેક્સ પેકમાં પણ 30 પૈકી માત્ર ચાર શેર્સ 0.57 ટકા સુધી ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે અન્ય 26માં 3 ટકા સુધી ઉછાળો નોંધાયો છે. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સાવચેતીનું વલણ
શું કહે છે નિષ્ણાતો?
માર્કેટ નિષ્ણાતોના મતે, આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ટ્રમ્પ સત્તાની કમાન સંભાળે અને નવી નીતિઓ અંગે સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી બજારમાં અસ્થિરતા રહેશે. હાલ, ફોરેન હેજ ફંડ મેનેજર્સ પ્રોફિટ બુક કરી નવા વર્ષે નવું રોકાણ કરવાની રણનીતિ ઘડી રહ્યા છે.
Related Articles
સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 23800ની મહત્ત્વની સપાટી ક્રોસ કરી, 266 શેર્સમાં અપર સર્કિટ
સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીએ 238...
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પોઈન્ટનો કડાકો, નિફ્ટી પણ ધરાશાયી
શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 1100 પો...
Dec 19, 2024
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર-ફાઈનાન્સિયલ શેર્સમાં ગાબડું
શેરબજારમાં સળંગ ત્રીજા દિવસે કડાકો, પાવર...
Dec 18, 2024
શેરમાર્કેટ આજે પણ કડડભૂસ, સેન્સેકસમાં 500 પોઇન્ટનો કડાકો
શેરમાર્કેટ આજે પણ કડડભૂસ, સેન્સેકસમાં 50...
Dec 17, 2024
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બનાવ્યો રેકોર્ડ
Bitcoin એ 100000 ડોલરની સપાટી કૂદાવી બના...
Dec 05, 2024
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક્સે ફરી 81000ની સપાટી ક્રોસ કરી, ડિફેન્સ શેર્સમાં આકર્ષક ઉછાળો
શેરબજાર સળંગ બીજા દિવસે સુધર્યા, સેન્સેક...
Dec 04, 2024
Trending NEWS
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
25 December, 2024
Dec 23, 2024