Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

ટેરિફથી અમેરિકાને $600 બિલિયનની કમાણી થયાનો ટ્રમ્પનો દાવો

January 06, 2026

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાની ટેરિફ નીતિને લઈને મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ટેરિફથી અમેરિકા આર્થિક રીતે મજબૂત બન્યું છે અને અત્યાર સુધીમાં $600 બિલિયનથી વધુ આવક થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ દાવો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કર્યો હતો. 

તેમણે કહ્યું કે ટેરિફ માત્ર આર્થિક લાભ જ નથી આપતી, પરંતુ તે અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષા દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ સાબિત થઈ છે. તેમના મત મુજબ, ટેરિફના કારણે અમેરિકન ઉદ્યોગોને ફાયદો થયો છે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત બની છે.