યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર 34 ડ્રોનથી કર્યો ઘાતક હુમલો
November 11, 2024
યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને મોસ્કો પર ડઝનેક ડ્રોન છોડ્યા છે, લોકો ઘાયલ થયા હોવાની માહિતી પણ સામે આવી છે. હુમલાને કારણે ઘણી ફ્લાઈટ્સ પણ ડાયવર્ટ કરવામાં આવી છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, યુક્રેને ઓછામાં ઓછા 34 ડ્રોન વડે મોસ્કો પર હુમલો કર્યો છે, જે 2022 માં યુદ્ધ પછી રશિયન રાજધાની પર યુક્રેનનો સૌથી મોટો ડ્રોન હુમલો છે. આ હુમલાને કારણે શહેરના ત્રણ મોટા એરપોર્ટ પરથી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયન વાયુસેનાએ રવિવારે ત્રણ કલાકમાં પશ્ચિમી રશિયાના અન્ય વિસ્તારોમાં 36 ડ્રોનનો નાશ કર્યો. મંત્રાલયે કહ્યું કે કિવ સરકાર દ્વારા રશિયન ફેડરેશનના પ્રદેશ પર એરક્રાફ્ટ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરીને આતંકવાદી હુમલો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. રશિયન ટેલિગ્રામ ચેનલો પર પોસ્ટ કરાયેલા બિનસત્તાવાર વીડિયોમાં ડ્રોન આકાશમાં ફરતા જોવા મળે છે.
Related Articles
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળામાં ગોળીબાર, દાદા-દાદીની પણ હત્યા, 8નાં મોત
થાઈલેન્ડમાં 9મા ધોરણના વિદ્યાર્થીનો શાળા...
Aug 08, 2026
અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવવા પર ટ્રમ્પનો પ્રતિબંધ, ઑપરેટર્સ સામે પણ કાર્યવાહી
અમેરિકામાં બાળકને જન્મ આપી નાગરિકતા મેળવ...
Aug 08, 2026
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટી અસર સંભવ
ઈરાનનો માસ્ટર પ્લાન, દરિયાઈ વેપાર પર મોટ...
Aug 07, 2026
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અરેબિયા વચ્ચે 'NATO' જેવી ડીલ
મક્કામાં પાકિસ્તાન, તુર્કીયે અને સાઉદી અ...
Aug 07, 2026
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્રોન હુમલો, 13 ભારતીયો સહિત 14 લોકોને બચાવાયા
યમનના દરિયાકાંઠે ભારતીય જહાજ પર હુથી ડ્ર...
Aug 05, 2026
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિનાશક હુમલો ટાળી પરમાણુ કાર્યક્રમ પર અંકુશ માટે વાટાઘાટોની તક આપી
અમેરિકાની ઈરાનને આખરી ચેતવણી, ટ્રમ્પે વિ...
Aug 04, 2026
Trending NEWS
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
07 August, 2026
05 August, 2026
05 August, 2026