ભાષાને લઇને હિંસા, રાજ ઠાકરે વિરુદ્ધ SCમાં અરજી
July 19, 2025
મહારાષ્ટ્રના ભાષા વિવાદ મામલે નવો ટ્વિસ્ટ આવ્યો છે. મનસેના પ્રમુખ રાજ ઠાકરે વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્દેશ આપતી અરજી સુપ્રિમ કોર્ટમાં કરવામાં આવી છે. જેમાં લલિતા કુમારી મામલેના નિર્ણયમાં જાહેર દિશા નિર્દેશોને દેશભરમાં લાગુ કરવાની માગ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યુ છે કે ચૂંટણી આયોગને લલિતા કુમારી નિર્ણયમાં જાહેર કરેલા દિશા નિર્દેશોનું અનુપાલન કરાવાનો આદેશ આપે.
આ અરજી મહારાષ્ટ્રના મુંબઇના રહેનારા વકીલ ઘનશ્યામ દયાળુ ઉપાધ્યાયે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે. દાખલ કરાયેલી અરજીમાં એમ કહેવામાં આવ્યું છે કે રાજ ઠાકરે અને તેમના પક્ષના કાર્યકરો અન્ય રાજ્યોના લોકો સામે હિંસા કરે છે અને ભાષાના આધારે રાજકારણ કરે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ બંધારણની મૂળ ભાવના અને સુપ્રીમ કોર્ટના લલિતા કુમારીના નિર્ણયમાં આપવામાં આવેલી માર્ગદર્શિકા વિરુદ્ધ છે.
Related Articles
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો નરસંહાર કરવા માગતો 19 વર્ષનો યુવક ઝડપાયો
નવરાત્રિએ અમેરિકામાં મંદિરમાં હિન્દુઓનો...
Oct 15, 2026
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
Trending NEWS
13 October, 2026
13 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026