Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

સુરતમાં લવ-જેહાદ મુદ્દે યુસુફ મંડપવાલાની પોલીસે કરી ધરપકડ, આરોપી હતો ફરાર

December 23, 2024

સુરતના અડાજણમાં થોડા દિવસો અગાઉ વિધર્મી યુવકે હિંદુ નામ ધારણ કરીને લવ જેહાદ કરી યુવતીને ફસાવી હતી જેમાં રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરી છે.વિધર્મીએ શારીરિક સબંધ બાંધી ગર્ભપાત કરાવ્યો તો અને આ કેસમાં આરોપીની પત્નીએ પણ તેને મદદ કરી હોવાથી તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપી યુસુફે કમલસિંહ નામ ધારણ કરીને પ્રેમમાં ફસાવી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ વિધર્મીની પત્ની જાણતી હતી અને તેને ખબર હતી કે તેના પતિએ આવી રીતે કોઈ હિંદુ યુવતીને ફસાઈ છે જેને લઈ તે પણ તેને મદદ કરી રહી હતી ત્યારે પોલીસે પતિ-પત્ની બન્નેને આરોપી તરીકે લીધા છે,આરોપી એટલી હદ વટાવી ચૂકયો હતો કે,તેણે યુવતીનું ગેરકાયદેસર રીતે ગર્ભપાત પણ કરાવી દીધુ છે.ભોગ બનનાર યુવતી વર્ષ 2000માં યુવક સાથે અભ્યાસ કરતી હતી અને યુવકે તેનો લાભ ઉઠાવીને યુવતીના નામે લોન કરાવીને બાઈકની પણ ખરીદી કરી હતી.