70 વર્ષના વૃદ્ધ અંતરિક્ષયાત્રી ધરતી પર પાછા ફર્યા, નાસાના ચોથા મિશન માટે 220 દિવસ વ્યતિત કર્યા અંતરિક્ષમાં
April 21, 2025
સૌથી વૃદ્ધ અંતરિક્ષયાત્રા કોણે કરી છે? બીબીસીના અનુસાર, 70 વર્ષના ડોન પેટિટ અવકાશયાત્રા કરનાર સૌથી વૃદ્ધ વ્યક્તિ નથી. 77 વર્ષની ઉંમરે જોન ગ્લેને 1998માં નાસાના મિશન માટે અવકાશમાં યાત્રા કરી હતી. તેમનું અવસાન 2016માં થયું હતું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર થોડા સમય પહેલાં જ પૃથ્વી પર પાછા આવ્યા છે. તેઓ 9 મહિનાની લાંબી અંતરિક્ષ યાત્રા પર ગયા હતા. સુનિતા વિલિયમ્સનો મિશન અભ્યાસક્રમ પછી ફસાયો હતો, અને પૃથ્વી પર પાછા લાવવાનો સમય વધુ લાગ્યો. તેઓ 18 માર્ચે પૃથ્વી પર આવ્યા હતા, જ્યારે ડોન પેટિટ અને તેમની ટીમ 20 એપ્રિલે પૃથ્વી પર આવી હતી. તેમનું મિશન 7 મહિનાનું હતું.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
22 October, 2026